ગોંડલ રોડ મક્કમ ચોક પાસે આવેલી રાજ પાઉભાંજીમાં કામ કરતા અને વિજય પ્લોટ શેરી.18માં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની સંતોષ ધીરેનકુમાર રાવ(ઉ.વ.18) અને સુનિલકુમાર બજરંગી વર્મા(ઉ.વ.20)બંને તા.31/08 મધરાત્રે બેથી અઢી વાગ્યે દુકાનેથી કામ પૂરું કરી પરત ઘરે જતા હતા ત્યારે દુકાનથી થોડે દુર પહોંચતા ગોંડલ રોડ પરથી પુર ઝડપે આવી રહેલી આઈ20 કારના ચાલકે બંને યુવકોને ઠોકરે લેતા બંને 15 ફૂટ સુધી ફંગોળાયા હતા અને તેમજ અકસ્માતની ઘટનાથી આજુ બાજુના લોકો એકઠા થઇ ગયા હતા.તેમજ અકસ્માત સર્જનાર કાર ચાલક સહિત ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા.આ ઘટનાને પગલે બન્ને યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.આ બનાવ અંગે એ ડિવિઝન પીઆઇ સી.જી.જોશી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મનુષ્યવધની કલમ હેઠળ કાર ચાલકને પકડી લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના P S I H. L. જોષી ને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ E. COP. એવોડ એનાયત કરવામા
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના P S I H. L. જોષી ને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ E. COP. એવોડ એનાયત...
US Market Strategy: अपने Record High पर Dow, Tech Shares में दिखी गिरावट, क्या गिरावट का बनेगा कारण?
US Market Strategy: अपने Record High पर Dow, Tech Shares में दिखी गिरावट, क्या गिरावट का बनेगा कारण?
विजेच्या कडकडासह पावसाने हजेरी लावल्याने रब्बी पिकाचे मोठे नुकसान
विजेच्या कडकडासह पावसाने हजेरी लावल्याने रब्बी पिकाचे मोठे नुकसान
पाचोड ( विजय चिडे) पाचोड सह...
માળીયા હાટીના ના ખેરા મુકેમ ઉન્નત ઉધમ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ યોજવામાં આવ્યો
ભારત સહિત ગુજરાત ભર માં લોકો પોતાનો વ્યવસાય કરી અને આર્થિક રીતે પગભર બને તે માટે આગાખાન ગ્રામ...
ৰহা আদৰ্শ পতঞ্জলি যোগ শিবিৰত ১০০ঘন্টিয়া সহ যোগ শিক্ষক প্ৰশিক্ষণ আৰম্ভ।
২০১৬বৰ্ষত স্থাপিত ৰহা আদৰ্শ পতঞ্জলি যোগ শিবিৰত আজিৰ পৰা ১০০ ঘন্টিয়া সহ যোগ শিক্ষক প্ৰশিক্ষণ ৰ...