કાનુની સેવા સમિતિ,સામાજિક વનીકરણ રેન્જ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર ના સયુંકત ઉપક્રમે કડોદરા અને સરખડી પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ ને પ્રકૃતિ અને તેનું જતન અને અને તેની જાળવણી.તેમજ વિવિધ પ્રકારના ફળાઉ રોપાઓ નું વિતરણ કરવામાં આવ્યું.તેમજ તેનું જતન અને જાળવણી એક મિત્રની જેમ કરવી.તેમ સમજાવ્યું.તેમજ વધુ પ્રમાણ માં રોપાઓનું રોપણી કરવામાં આવે.તેમજ ભૂલકાઓને સમજાવ્યું કે જન્મથી લય અને મરણ સુધી લાકડાની જરૂર પડે છે.જીવન નું અસ્તિત્વ પ્રકૃત્તિ પર ટકેલું છે.તેમજ કાયદો અને જરૂરિયાત તેના વિશે માહિગાર કર્યા.લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર તેમજ ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ.એ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ તેમજ ત્રિનેત્ર ફાઉન્ડેશન ના સભ્ય શ્રી રામસિંગભાઈ રાઠોડ અને જગદીશભાઈ ભેડા
આચાર્યશ્રીઓ તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.