ખંભાત તાલુકાના વત્રા ગામે રહેતી એક 13 વર્ષ અને 5 માસની ઉમર ધરાવતી કિશોરીને 10 મી તારીખના રોજ રાત્રીના સુમારે 22 વર્ષીય દિનેશભાઈ ઉર્ફે પરીયો જયંતિભાઈ દેવીપૂજક લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ઇરાદે ભગાડીને લઇ ગયો હતો.જેની શોધખોળ કરવા છતાંય ન મળી આવતા આખરે પરિવારે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૧૨૧ બાલાસિનોર વિધાનસભા ચુંટણી ગણતરીના છ રાઉન્ડ પૂરા..
બાલાસિનોર : ૧૨૧ બાલાસિનોર વિધાનસભા ચુંટણી ગણતરીના છ રાઉન્ડ અંતે માનસિંહ ચૌહાણ 9323 મતોથી આગળ..
I.N.D.I.A alliance leaders celebrate following restoration of Lok Sabha membership of Congress leader Rahul.
I.N.D.I.A alliance leaders celebrate following restoration of Lok Sabha membership of Congress...
પાટણ: જિલ્લામાં કૃષિલક્ષી ગણના માટે મામલતદારશ્રીઓ ને તાલીમ અપાઈ..
ભારત દેશમાં ખેત વિષયક ગણના સૌ પ્રથમવાર ડિઝીટલાઇજડ પધ્ધતીથી ઇલેકટ્રોનિક ઉપરકરણ જેવા કે મોબાઈલ,...
তেজস্বী যাদৱলৈ জেড প্লাছ নিৰাপত্তা
পাটনা, ১১ আগষ্ট । তেজস্বী যাদৱ বিহাৰৰ উপ-মুখ্যমন্ত্ৰী হোৱাৰ লগে লগে নিৰাপত্তা বৃদ্ধি কৰা...