આજે ગુજરાત ની વિધાનસભા ની ચૂંટણીની જાહેરાત થતા જ આચાર સહિત લાગુ થતા ડીસા શહેર માં લાગેલા હોડીગો દૂર કરવાનું કામ શરૂ કરાયું હતું, ડીસા નગરપાલિકા હદ માં લાગેલા હોડીગો આજે દૂર કરાયા..

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા