ખંભાત તાલુકાના વત્રા ગામે રહેતી એક 13 વર્ષ અને 5 માસની ઉમર ધરાવતી કિશોરીને 10 મી તારીખના રોજ રાત્રીના સુમારે 22 વર્ષીય દિનેશભાઈ ઉર્ફે પરીયો જયંતિભાઈ દેવીપૂજક લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ઇરાદે ભગાડીને લઇ ગયો હતો.જેની શોધખોળ કરવા છતાંય ન મળી આવતા આખરે પરિવારે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.