સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ વિરૂદ્ધ પોલીસ મથકમાં દારૂ પીધેલી હાલતમાં હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઈ વી.બી.વસાવા તાલુકા પોલીસ મથકના કંપાઉન્ડમાં લથડીયા ખાતા અને દારૂ પીધેલી હાલતમાં જણાઈ આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઇ વી.બી.વસાવા ખુદ પોલીસ મથકમાં લથડતી જીભ અને આંખોમાં પણ દારૂ પીધો હોવાનુ જણાઈ આવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પ્રજાની રક્ષા અને સુરક્ષા કરતા પોલીસ અધિકારી જ દારૂ પીધેલી હાલતમાં જણાઈ આવતા દારૂબંધીના લીરેલીરા ઉડ્યા હતા. જેમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ વિરૂદ્ધ પોલીસ મથકમાં દારૂ પીધેલી હાલતમાં હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરામાં ઢોર પકડવા ગયેલી ઢોરપાર્ટી પર પથ્થરમારો@Sandesh News
વડોદરામાં ઢોર પકડવા ગયેલી ઢોરપાર્ટી પર પથ્થરમારો@Sandesh News
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો
महिला का गला काट थाने में पहुंचा पति, बोला- मैंने पत्नी को मार डाला..., चरित्र पर शक था
हनुमानगढ। राजस्थान के हनुमानगढ़ जंक्शन में एक व्यक्ति ने अपनी पत्नी की रविवार रात सोते समय धारदार...
Ola S1 X में आए नए फीचर्स, स्कूटर चलते समय खुद होगी रिचार्ज
Ola S1 X New Features Ola ने अपने S1 X इलेक्ट्रिक स्कूटर में नए अपडेट दिए है. जिसके बाद से यह और...
મધ્યપ્રદેશમાં તહેવાર ટાણે જ કાળ ભરખી ગયો@Sandesh News
મધ્યપ્રદેશમાં તહેવાર ટાણે જ કાળ ભરખી ગયો@Sandesh News