મહુવા તાલુકાના બામણિયા ગામે વાંસકુઈ ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ કુણેજાગામ રાજસ્થાનના વતની મોહિનીબેન નારાયણસિંહ ગેનસિંહ રાવત એમના પરિવાર સાથે તેમના વતન ખાતે જનાર હોય પરંતુ તેમના દીકરાની પરીક્ષા ચાલતી હોય જેથી તેમના પતિ એકલા જ વતન ખાતે જવા નીકળી ગયા હતા જે બાબતનું માઠું લાગી આવતા પરિણીતા મોહિનીબેને તા.૧૮/૦૩/૨૦૨૩ના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું જે અંગે મહુવા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Heart patients and shock waves : दिल के मरीज़ों के इलाज के लिए ये नई तकनीक काम आ सकती है? (BBC)
Heart patients and shock waves : दिल के मरीज़ों के इलाज के लिए ये नई तकनीक काम आ सकती है? (BBC)
Remote Access Scams: आंखों के सामने लुट जाएगा खजाना, बेहद खतरनाक है स्कैम का ये तरीका; सेफ्टी टिप्स
रिमोट एक्सेस स्कैम तेजी से बढ़ रहा है। स्कैमर्स डिवाइस का एक्सेस लेकर यूजर्स का संवेदनशील डेटा...
મહુવા તાલુકાના કતપર ગામના યુવાનનું માલણ બંધારામાં ન્હાવા જતા અકસ્માતે ડૂબી જવાથી મોત નીપજ્યું.
મહુવા તાલુકાના કતપર ગામના યુવાનનું માલણ બંધારામાં ન્હાવા જતા અકસ્માતે ડૂબી જવાથી મોત નીપજ્યું.