કોઈક કારણસર મનમા કંઈક લાગી આવતા ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામની ૨૨ વર્ષીય પરણીત મહિલાએ પોતાના પિતાના ઘરે પરથમપુર ગામે મહુડી ફળિયામાં ઘરની ઓસરીમાં લાકડાની વળી ઉપર પોતાના દુપટ્ટા વડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધાનું જાણવા મળ્યું છે. ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) ઝાલોદ તાલુકાના પરથમપુર ગામના મહુડી ફળિયામાં રહેતા મોગજીભાઈ જાેરસીંગભાઈ હઠીલાની પુત્રી ૨૨ વર્ષીય સ્નેહલબેનના લગ્ન ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામના પૃથ્વીરાજ ભરતભાઈ બારીયા સાથે થયા હતા. સ્નેહલબેન પોતાના પિતાના ઘરે તા. ૩-૩-૨૦૨૩ના રોજ હતી તે દિવસે સવારના સાડા અગ્યાર વાગ્યાના સુમારે કોઈ કારણસર સ્નેહબેનના મનમાં લાગી આવતાં તેને પોતાના પિતાના ઘરે ઓસરીમાં લાકડાની વળી પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ સંબંધે મરણજનાર સ્નેહલબેનના પિતા મોગજીભાઈ જાેરસીંગભાઈ હઠીલાએ લીમડી પોલિસ સ્ટેશને લેખીત જાણ કરતાં પોલિસે આ મામલે સી.આર.પી.સી. ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में जल्द लागू होगी तबादला नीति, भजनलाल सरकार के मंत्री ने दिए ये संकेत
राजस्थान में जल्द ही तबादला नीति लागू हो सकती है। भजनलाल सरकार के मंत्री ने कुछ ऐसे ही संकेत दिए...
▶️ডিমাকুছিত প্ৰধানমন্ত্ৰী আৱাস গৃহ নিৰ্মাণত ব্যাপক দুৰ্নীতি,বাগৰি পৰিল ঘৰৰ দুখনকৈ ৱাল
▶️ডিমাকুছিত প্ৰধানমন্ত্ৰী আৱাস গৃহ নিৰ্মাণত ব্যাপক দুৰ্নীতি,বাগৰি পৰিল ঘৰৰ দুখনকৈ ৱাল
हार्दिक पांड्या और नताशा स्टेनकोविक के तलाक की असली वजह आई सामने
लंबे समय से भारतीय टीम के स्टार ऑलराउंडर हार्दिक पांड्या और उनकी पत्नी नताशा स्टेनकोविक के...
નાના ક્લોદરા મુકામે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું.
ખંભાતમાં નાના ક્લોદરા મુકામે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ ધારાસભ્ય મયુરભાઈ રાવલના હસ્તે...
উত্তৰ গুৱাহাটী আমিনগাঁৱত ৰক্ষা বন্ধন উৎসৱ দুদিনীয়াকৈ উদযাপন
উত্তৰ গুৱাহাটী আমিনগাঁৱত ৰক্ষা বন্ধন উৎসৱ দুদিনীয়াকৈ উদযাপন