અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રાત્રિના સમયે ચોરી કરતી એક ટોળકી સક્રિય થઈ હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય ની અંદર કુલ ત્રણ સુરેન્દ્રનગર જિલ્લા અને ગ્રામ્યમાં ત્રણ અને વિરમગામ ની અંદર એક ફરિયાદ દાખલ થઈ હતી. ધોળકા માં રહેતો પૂનમ ઉર્ફે પુનિયો ઠાકોર અને તેના બે સાચી અલ્પેશ પટેલ અને અશોક પટેલ સાથે મળીને રાત્રિના સમયે ઘરની અંદર પ્રવેશ કરી સોના અને ચાંદી સહિત રકમોની ચોરી કરતા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબી ની ટીમને હ્યુમન સોર્સના માધ્યમથી બાદની મળતા ત્રણેય આરોપીને ધોળકા વિસ્તારની અંદર આવેલી બલાસ ચોકડી નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.અમદાવાદ ગ્રામ્ય એસ.પી અમિત વસાવા એ જણાવ્યું હતું કે પુનિયા ગેંગનો મુખ્ય આરોપી પૂનમ ઉર્ફે પુણ્યો જેની સામે અગાઉ કુલ 16 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જ્યારે વધુ છ ગુનાનો ભેદ ઉગેલા હતા હવે તેની સામે કુલ 22 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. પુનિયા ગેંગ ના સાગરીતો દિવાલ ચડવામાં અને ઘરની અંદર પ્રવેશ કરવામાં માહિર હતા. જેના કારણે આ ગેંગ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવતો હતો. આરોપીઓ ચોરી કર્યા બાદ ત્યાંથી ધોળકા તરફ ફરાર થઈ જતા હતા અને ચોરી કરેલી સોનાના દાગીના પોતાના પરિવારના સભ્યોને આપતા હતા અન્ય ચોરીના દાગીનાઓ અલગ અલગ બેંકની અંદર લોકર ખોલાવીને મુકતા હતા. હાલ અમદાવાદ ગ્રામ્ય એલસીબી એ સોનાના દાગીના જેની કિંમત ફુલ 20 લાખ છે સાથે ત્રણ મોબાઈલ એક બાઈક મળીને કુલ 22,15,000 નો મુદ્દા માલ કબજે કર્યો છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસે પુનિયા ગેંગના પકડાયેલા તમામ આરોપીની વધુ પૂછપરછ હાથે કરી છે. અને અન્ય પણ ચોરીની અંદર તેમનો હાથ છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી છે. પુનિયા ગેંગના સભ્યોનો ગુનાહિત ઈતિહાસ છે જેમાં 1. પૂનમ ઠાકોર ઉર્ફે પુનિયો તથા અમદાવાદ ગ્રામ્યમાં 6, મહેસાણા જિલ્લામાં 3, સુરેન્દ્રનગર જિલ્લામાં 3, ખેડા જિલ્લામાં 2 અને બોટાદ જિલ્લામાં 2 ગુન્હામાં પકડાયેલ હતો 2. અલ્પેશ પટેલ ઉર્ફે અલ્પો અમદાવાદ ગ્રામ્યમાં 3 મહેસાણા જિલ્લામાં 3 સુરેન્દ્રનગર જિલ્લામાં 3 અને ખેડા જિલ્લામાં 2 ગુનામાં પકડાયેલ હતો. અમદાવાદ ગ્રામ્યમાં કોર્ટ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નળસરોવર પોલીસ સ્ટેશનમાં એક ગુનો વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશનમાં બે ગુનાનો ભેદ ઉકેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सिंध स्मृति दिवस, विभाजन विभीषिका दिवस पर सिंधी समाज ने किया 29 यूनिट रक्तदान
बूंदी। सिंध स्मृति दिवस और विभाजन की विभीषिका दिवस 14 अगस्त को सिंधी कॉलोनी स्थित झूलेलाल मंदिर...
તળાજા એસટી ડેપોમાં ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી
તળાજા તાલુકાના ઊંચડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસ સુવિધા વધારવા ધારાસભ્ય કનુભાઈ બારૈયા એ...
Online marriage registration कैसे करें I Utility news
Online marriage registration कैसे करें I Utility news
दिल्ली के रोहिणी में नाबालिग का यौन उत्पीड़न करने वाला आरोपित गिरफ्तार
दिल्ली के रोहिणी इलाके में एक नाबालिग का यौन उत्पीड़न करने के आरोप में एक व्यक्ति को गिरफ्तार...
नवीन कानून होंगे प्रभावी कार्यशाला का आयोजन
सीएलजी व ग्राम रक्षकों को नए कानून को लेकर कार्यशाला आयोजित।
नैनवा. गृह विभाग जयपुर...