પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા માં ઝાલોદ થી ફતેપુરા આવતી એસ.ટી બસમાં બલૈયા ચોકડી ઉપર અચાનક જ બસ નું વાયરીંગ સળગી ઊઠ્યું હતું કંઈક સળગે છે તેવો અહેસાસ થતાં ડ્રાઇવર એ સમય સૂચકતા દાખવીને બસને સાઈડમાં ઊભી રાખીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો (રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ઝાલોદ થી ફતેપુરા આવતી એસટી બસ નું વાયરીંગ સળગતા ડ્રાઇવર ને કંઈક સળગે છે તેવી ગંધ આવતા ડ્રાઇવર બસને બલૈયા ચોકડીના ઢાળ ઉપર ચઢાવીને બાજુમાં ઊભી રાખીને જોતા બસનું વાયરીંગ સળગતા આજે બાજુથી લોકો દોડી આવ્યા હતા બસમાં બેઠેલા મુસાફરો પણ બસમાં આગ લાગતા થોડીવાર માટે નાસ ભાંગ થવા પામી હતીત્યાંની આજુબાજુથી દોડી આવેલા લોકોએ તેમજ બસનાં ડ્રાઇવર કંડકટરે બસનાં વાયરીંગ માં લાગેલી આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનો જીવ તાળવે ચોટી ગયો હતો જોકે આગ લાગવાથી એક પણ મુસાફર ને કોઈપણ પ્રકારની ઈજા થવા પામેલ ન હતી પરંતુ આગ કેમ લાગી અને કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
America Breaking: अमेरिकी विदेश मंत्री Antony Blinken का बयान-भारत के साथ मिलकर काम करने की कही बात
America Breaking: अमेरिकी विदेश मंत्री Antony Blinken का बयान-भारत के साथ मिलकर काम करने की कही बात
ભર બજારે આખલાઓ વચ્ચે યુદ્ધના દ્રશ્યો આવ્યા સામે.
આબુરોડ બ્રેકિંગ...
આબુરોડ ખાતે ભર બજારે આખલાઓનું યુદ્ધ...
રેલવે સ્ટેશન નજીક બે આંખલાઓ વચ્ચે...
તળાજાના ક્યાં નામાંકિત વેપારી વિરુદ્ધ જમીન પચાવી પાડવાના આરોપ સાથે ફરિયાદ નોંધાઇ?
તળાજાના ક્યાં નામાંકિત વેપારી વિરુદ્ધ જમીન પચાવી પાડવાના આરોપ સાથે ફરિયાદ નોંધાઇ?
બનાસકંઠા જીલ્લાના કાણોદર પંથકમા ધોધ માર વરસાદ પડતા પાણી ભરાયા
બનાસકંઠા જીલ્લાના કાણોદર પંથકમા ધોધ માર વરસાદ પડતા પાણી ભરાયા
उस्मानाबाद - उद्धव ठाकरे यांना पाठिंबा देण्यासाठी कळंब मध्ये मशाल बाईक रॅली
उस्मानाबाद - उद्धव ठाकरे यांना पाठिंबा देण्यासाठी कळंब मध्ये मशाल बाईक रॅली