170 મહુવા વિધાન સભાના ધારાસભ્ય મોહન ધોડિયા આમતો લોકોના પ્રેમ અને હુલામણા નામથી પુલવાળા ધારાસભ્ય તરીખે પણ ઓળખાયછે ત્યારે મહુવા તાલુકામાં ઠેર ઠેર વિકાસના કામો થઈ રહ્યા છે રસ્તાઓ પણ સુંદર બની રહ્યા છે ત્યારે મોહનભાઇ ઘોડિયાએ હવે ખેતરિયાળ રસ્તાઓ માટે પણ મંજૂરી આપી ખાતમુહૂર્ત કર્યા હતા ત્યારે ચોમાસા દરમિયાન ખેતરે જવા માટે કાદવ કીચડ વાળા રસ્તાઓ પરથી પસાર થવું પડે છે જ્યારે મહુવા તાલુકામાં 50 જેટલા રસ્તાઓ લાખોના ખર્ચે બનશે ત્યારે લોકોની મુશ્કેલીનો અંત આવે એવું સરાહનીય કાર્ય કરવાથી તાલુકાની જનતામાં ખુશી વ્યાપી ગઈ છે આ કાર્યક્રમમાં પ્રમુખ હિતેશ નાયક આરોગ્ય અધ્યક્ષ જીનેશ ભાવસાર તેમજ ગામના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'मैं ऐसे लोगों को कचरा कहता हूं', MLC मनीषा कायंदे के शिंदे गुट में शामिल होने पर राउत के बिगड़े बोल
मुंबई, विधान परिषद सदस्य (MLC) मनीषा कायंदे के एकनाथ शिंदे के नेतृत्व वाली शिवसेना में...
MWC 2024: Foldable Phone के दिन गए! Motorola का 'रूप बदलने वाला' यह फोन आपकी कलाई पर भी हो जाएगा फिट
मोबाइल वर्ल्ड कांग्रेस (MWC 2024) शो में Motorola ने एक अनोखे डिजाइन वाला फोन पेश किया है।...
વિદિશા જિલ્લામાં પૂરથી થયેલા નુકસાનનો સર્વે થશે
વિદિશા જિલ્લામાં પૂરને કારણે થયેલા નુકસાનનો સર્વે થશે - ભૂતકાળમાં વિદિશા જિલ્લાના વિવિધ...