170 મહુવા વિધાન સભાના ધારાસભ્ય મોહન ધોડિયા આમતો લોકોના પ્રેમ અને હુલામણા નામથી પુલવાળા ધારાસભ્ય તરીખે પણ ઓળખાયછે ત્યારે મહુવા તાલુકામાં ઠેર ઠેર વિકાસના કામો થઈ રહ્યા છે રસ્તાઓ પણ સુંદર બની રહ્યા છે ત્યારે મોહનભાઇ ઘોડિયાએ હવે ખેતરિયાળ રસ્તાઓ માટે પણ મંજૂરી આપી ખાતમુહૂર્ત કર્યા હતા ત્યારે ચોમાસા દરમિયાન ખેતરે જવા માટે કાદવ કીચડ વાળા રસ્તાઓ પરથી પસાર થવું પડે છે જ્યારે મહુવા તાલુકામાં 50 જેટલા રસ્તાઓ લાખોના ખર્ચે બનશે ત્યારે લોકોની મુશ્કેલીનો અંત આવે એવું સરાહનીય કાર્ય કરવાથી તાલુકાની જનતામાં ખુશી વ્યાપી ગઈ છે આ કાર્યક્રમમાં પ્રમુખ હિતેશ નાયક આરોગ્ય અધ્યક્ષ જીનેશ ભાવસાર તેમજ ગામના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত সদৌ অসম ভিত্তিত মাৰাথন প্ৰতিযোগীৰ লগে লগে দৌৰ মন্ত্ৰী যোগেন মহনৰ
মৰাণত সদৌ অসম ভিত্তিত মাৰাথন প্ৰতিযোগীৰ লগে লগে দৌৰ মন্ত্ৰী যোগেন মহনৰ
नांदेड शहरात वाहतूक ठप्प !
नांदेड शहरातील भाग्यनगर वर्कशॉप चौरस्ताश्रीनगर वजीराबाद माळेगाव रोड छत्रपती चौक परिसरामध्ये...
Gadhada||સમઢીયાળા ગામેથી કોણ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો?? #news #botadpolice #botadnews
Gadhada||સમઢીયાળા ગામેથી કોણ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો?? #news #botadpolice #botadnews
সাপেখাতী ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত বৰহত সদৌ চাওতাল ছাত্র সন্থাৰ উদ্যোগত
অভিনন্দন অনুষ্ঠান
সাপেখাতী ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত বৰহত সদৌ চাওতাল ছাত্র সন্থাৰ উদ্যোগত অভিনন্দন অনুষ্ঠান সম্পন্ন |
વડોદરા: ભવન પાર્ટી પ્લોટ પાસેથી પોલીસે વાહન ચોરીના ગુન્હા ના એક વોન્ટેડ આરોપી ને ઝડપી પાડ્યો
વડોદરા: ભવન પાર્ટી પ્લોટ પાસેથી પોલીસે વાહન ચોરીના ગુન્હા ના એક વોન્ટેડ આરોપી ને ઝડપી પાડ્યો