દાહોદ શહેરમાં બે જીઆરડી જવાનોએ એક વ્યક્તિને જીઆરડી તરીકે નોકરી ઉપર લેવા સારૂ રૂપિયા ૧૫ હજારની માંગણી કરતા આ લાંચ ની રકમ વ્યક્તિ આપવા માંગતો ન હોવાના કારણે તેને દાહોદ એસીબી પોલીસ નો સંપર્ક સાંધ્યો હતો (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ એસીબી પોલીસની ટીમે દાહોદ શહેરમાં આવેલ મુવાલિયા બાયપાસ હાઈવે, બાબા રામદેવ ટી સ્ટોલ આગળ છટકું ગોઠવતા બે પૈકી એક જીઆરડી જવાન વ્યક્તિ પાસેથી ₹10,000 ની લાંચ ની રકમ લેતા ઝડપાઈ જતા દાહોદ જિલ્લા પોલીસ બેડા સહિત જીઆરડી જવાનોમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.એક જાગૃત નાગરિક જીઆરડી તરીકે નોકરી કરવા ઈચ્છુક હોય તેને દાહોદ વર્ગ ત્રણમાં જીઆરડી પો.સ.ઈ. તરીકે દાહોદ વર્ગ – 3 માં ફરજ બતાવતા સુરેશભાઈ રંગજીભાઈ તાવીયાડ અને બીન વર્ગીય વિભાગમાં જીઆરડી સભ્ય તરીકે ફરજ બજાવતો અલ્તાફભાઈ શેખનો સંપર્ક કર્યો હતો ત્યારે ત્યારે આ બંનેએ સમયે જાગૃત નાગરિકને જીઆરડી તરીકે નોકરી ઉપર લેવા સારૂ રૂપિયા 15,000ની માંગણી કરી હતી ત્યારે રકજકના અંતે ₹10,000 લેવા સહમત થયા હતા. જીઆરડી વિભાગમાં પો.સ.ઈ. તરીકે ફરજ બજાવતો સુરેશભાઈ તાવિયાડનું પ્રી રેકોર્ડિંગ થયેલ જે લાંચ ની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાને કારણે તેઓએ દાહોદ એસીબી પોલીસનો સંપર્ક સાંધ્યો હતો. આ મામલાની જાણ દાહોદ એસીબી પોલીસને થતા ની સાથે જ તેઓએ દાહોદ ખાતેથી પસાર થતા મુવાલિયા હાઇવે રોડ બાબા રામદેવ ટી સ્ટોલ આગળ છટકું ગોઠવ્યું હતું તે સમયે ત્યાં જીઆરડી સભ્ય અલ્તાફ શેખ જાગૃત નાગરિક પાસેથી ₹10,000 ની લાંચ લેતા દાહોદ એસીબી પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો ત્યારે બીજી તરફ સુરેશભાઈ તાવિયાડ હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેના પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને પગલે સમગ્ર દાહોદ જિલ્લા પોલીસ બેડા સહિત જીઆરડી વિભાગમાં ખળભળાર સાથે ચર્ચા મચી જવા પામ્યો હતો.આ સંબંધે દાહોદ એસીબી પોલીસે ઉપરોક્ત બંને ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वाइफ Anushka ने लुटाया प्यार तो हार्दिक ने गले लगाकर दी बधाई, कई मायनों में Virat Kohli के लिए खास है यह शतक
विराट कोहली आईपीएल में नए सेंचुरी किंग बन गए हैं। चिन्नास्वामी के मैदान पर विराट के बल्ले से...
ફ્લાઈટમાં ધૂમ્રપાન: યુટ્યુબર બોબી કટારિયા સામે નોંધાઈ FIR, આજીવન કેદની સજા થઈ શકે છે
પોલીસે યુટ્યુબર બોબી કટારિયા વિરુદ્ધ IGI એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમમાં FIR નોંધી છે. આજીવન...
Chhattisgarh:पड़ोसियों से सुनिए विष्णुदेव साय का ये वादा... जानकर हैरान हो जाएंगे आप । ABP Live
Chhattisgarh:पड़ोसियों से सुनिए विष्णुदेव साय का ये वादा... जानकर हैरान हो जाएंगे आप । ABP Live
গুৰুজনাৰ মৃত্যুতিথি উপলক্ষে মাজুলীত মহিলাৰ দিহা নাম
গুৰুজনাৰ মৃত্যুতিথি উপলক্ষে মাজুলীত মহিলাৰ দিহা নাম ৷
মাজুলীৰ কুৰিখনৰো অধিক সত্ৰ আৰু...
তেজপুৰ আৰক্ষীৰ জালত ভুৱা জিলা উপায়ুক্ত
ভুৱা জিলা উপায়ুক্তগৰাকী গোলাঘাট পাঁচআলীৰ অংকুৰ শইকীয়া।শোণিতপুৰৰ নতুন উপায়ুক্ত হিচাপে দিছিল ভুৱা...