ભારતીય વિદ્યા ભવન સંચાલીત ભવન્સ કોલેજ ડાકોરના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનો ઉદઘાટન સમારોહ તારીખ, ૩૦/૦૧/૨૦૨૩ નાં રોજ ઠાસરા તાલુકાના ઓજરાળા ગામે યોજાયો. જેમાં ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના વાઇસ ચેરમેન આદરણીય ભૂષણભાઈ ભટ્ટ સાહેબ તથા ગામના વડીલ આગેવાન શ્રી હસમુખભાઈ પટેલ, કોલેજના કા.આચાર્ય ડૉ.ટી.આર.ત્રિવેદી સાહેબ,આર્ટ્સ કોઓર્ડીનેટર ડૉ .એ.કે.ચૌધરી સાહેબ, નેક કોઓર્ડીનેટર ડૉ.એસ.એ.ગાંધી સાહેબ તથા સમગ્ર ભવન્સ પરિવારના સભ્યો અને ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના માનદમંત્રી શ્રીમતી નીકિતાબેન ગાંધીએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. તારીખ 28/01/2023 થી 03/02/2023 સુધી ચાલનારી શિબિરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સમાજ સેવા લક્ષી અને જનજાગૃતિની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰত কা আন্দোলনৰ পঞ্চশ্বহীদক সুঁৱৰি বীৰ লাচিত সেনাৰ উদ্যোগত বীৰ লাচিত দিৱস।
শিৱসাগৰ নগৰৰ মাজ মজিয়াত অৱস্থিত কালীপ্ৰসাদ মেমৰিয়েল হলৰ প্ৰাঙ্গনত কেন্দ্ৰীয় লাচিত দিৱস ২০২৪ বীৰ...
Modi budget opens new vistas of development in J &K : Chugh
BJP national general secretary Tarun Chugh today said that the Union budget presented in the Lok...
108MP कैमरा और 5000mAh बैटरी वाले इस 5G फोन पर बंपर डिस्काउंट, पुराने फोन पर मिल रहा जबरदस्त एक्सचेंज ऑफर
Infinix Note 30 5G Deal and Offer ऑनलाइन शॉपिंग प्लेटफॉर्म फ्लिपकार्ट पर Infinix Note 30 5G को कम...
પુરુષોની સ્કિનકેર ટિપ્સઃ સ્કિન કેર સંબંધિત સારી ટેવો જેને પુરુષોએ અવગણવી ન જોઈએ
ત્વચાની સંભાળ રાખવી સામાન્ય રીતે દરેક માટે ફરજિયાત છે. તેને ચોક્કસ લિંગ સુધી સીમિત રાખવું યોગ્ય...
ધારાસભ્ય દ્વારા ઠાસરા આરોગ્ય વિભાગ ને એમ્બયુલન્સ ની ભેટ
ખેડા - ઠાસરા. ડાકોર આરોગ્ય ખાતે
ઠાસરા 119 વિધાનસભા ધારાસભ્ય દ્વારા ઠાસરા તાલુકામાં...