સત્ય હોય તો શરમજનક...ઘણીવાર એવી ઘટનાઓ સામે આવી જાય છે,જેના વિષે જાણીને ભલભલા ધ્રુજી ઉઠે છે.હાલ પણ આવી જ એક ઘટના સામે આવી છે.જેમાં એક સસરાએ પોતાની જ પુત્રવધુ સાથે લગ્ન કરી લીધા છે.મિત્રો લગ્નને એક પવિત્ર સબંધ માનવામાં આવે છે,પરંતુ અહિયાં તો એક દાદાએ પોતાના દીકરાની પત્નીને જ પોતાની પત્ની બનાવી લીધી છે.ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.અહીં ઉમરાવ ગામના 70 વર્ષીય કૈલાશ યાદવની 28 વર્ષની પુત્રવધૂ પૂજા સાથે મંદિરમાં લગ્ન કરવાનો ફોટો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયો છે.આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.જોકે, અમો આ તસવીરની પુષ્ટિ કરતા નથી.કૈલાશ યાદવ પોલીસ સ્ટેશનમાં ચોકીદાર છે.પત્નીનું 12 વર્ષ પહેલા અવસાન થયું છે.ચાર સંતાનોમાં ત્રીજા પુત્રના મૃત્યુ બાદ કૈલાશે તેની પુત્રવધૂના લગ્ન અન્ય જગ્યાએ કરાવ્યા. પણ તે ત્યાંથી તે ભાગીને ઘરે આવી ગઈ.આ પછી તે તેના અગાઉના સાસરે કૈલાશ સાથે જ રહેતી હતી.હવે તેના લગ્નનો ફોટો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયો છે,જેથી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.આસપાસના લોકોમાં વિવિધ વાતો થઈ રહી છે.કોટવાલ જે એન શુક્લાએ જણાવ્યું કે કૈલાશ અને તેનો એક પુત્ર પોલીસ સ્ટેશનમાં ચોકીદાર તરીકે કામ કરે છે.અમે ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટા વિશે માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Harsha Upadhyaya’s Stock Picks | बाजार पर जानें क्या है Harsha Upadhyay पर क्या है नजरीया | Nifty
Harsha Upadhyaya’s Stock Picks | बाजार पर जानें क्या है Harsha Upadhyay पर क्या है नजरीया |...
દેવગઢબારિયા તાલુકાના દેગાવાડા ગામ ખાતે કુવામાં દીપડો પડ્યો
દેવગઢબારિયા તાલુકાના દેગાવાડા ગામ ખાતે કુવામાં દીપડો પડ્યો