રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આગામી 17થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત - યુવા જાગૃતિ પખવાડિયું ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી તેનો પ્રારંભ કરાવ્યો હતો.આ દરમિયાન રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ત્રણ સંસ્થાઓ વચ્ચે MoU થયા છે. તે ઉપરાંત GUVNLને સોલાર રૂફટોપ માટે સબસિડીનો 206 કરોડનો ચેક અર્પણ કરાયો હતો. ગૌશાળા પાંજરાપોળ આધારિત બાયોગેસ પ્લાન્ટ સબસિડી –EV માટે સબસીડીનું વિતરણ કરાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IFIXIT Website: खराब electronics कबाड़ में फेंकने से पहले ये देख लें, अनचाहे खर्चे से बच जाएंगे
IFIXIT Website: खराब electronics कबाड़ में फेंकने से पहले ये देख लें, अनचाहे खर्चे से बच जाएंगे
બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
ફતેપુરા,કડાણા,સંતરામપુર તાલુકાની સંતરામપુર ખાતે આવેલ ટીચર્સ સોસાયટીમાં વહીવટદારોના એક તરફી વહીવટથી વાજ આવેલા સભાસદોનો હોબાળો.
સંતરામપુર ખાતે ફતેપુરા,કડાણા તથા સંતરામપુર તાલુકાના શિક્ષકો માટે સંતરામપુર ખાતે ટીચર્સ સોસાયટી...
વલભીપુર ભાજપ સંગઠનના હોદ્દેદારોની બેઠક ધોળા માર્કેટિંગ યાર્ડ ખાતે મળી
વલભીપુર ભાજપ સંગઠનના હોદ્દેદારોની બેઠક ધોળા માર્કેટિંગ યાર્ડ ખાતે મળી
મોરબીમાં વિદ્યાર્થીનીઓને ટોર્ચર કરાતા તેમની તબિયત લથડી
#buletinindia #gujarat #morbi