ખંભાત કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય રમતોત્સવનો શુભારંભ સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને બોર્ડ ઓફ સ્પોર્ટ્સના ચેરમેન સંજયભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી-ડૉ. બંકિમચંદ્ર વ્યાસ, આચાર્ય-વશિષ્ઠધર દ્વિવેદી, વિવિધ ફેકલ્ટીના હેડ, પ્રોફેસર, તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(સલમાન પઠાણ-ખંભાત)