આજરોજ બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેર અને તાલુકા ના લોકો ખુબ મોટીસંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતા.
આજરોજ યોજવામાં આવેલ લોક દરબારમાં મહિસાગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક વળવી સાહેબની ઉપસ્થિત રહ્યાં હતા અને હાજર લોકો ના પ્રશ્નો ને સાંભળવા માં આવ્યાં.