દાહોદ જિલ્લાના દેવગઢબારિયા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબને ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયત વિભાગ રાજ્યના મંત્રીમંડળ માં સ્થાન મળતા કાર્યક્રરોમાં ખુશીનો નજારો જોવા મળી રહ્યો છે અને રાજ્યકક્ષાના મંત્રી મંડળમાં કૃષિ અને પંચાયત વિભાગમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ દેવગઢબારિયા વિધાનસભાના મતવિસ્તારમાં આવતા તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો આતુરતાથી લોકલાડીલા નેતા અને રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી નું સન્માન કરવા માટે નજરે કેમેરામાં કેદ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબને ગુજરાત સરકારમાં કૃષિ અને પંચાયતના રાજ્યકક્ષાના મંત્રીમંડળ માં સ્થાન મળતા ઉત્સાહિત કાર્યકરો

