આજ રોજ દાહોદ શહેર ના ગોવિંદનગર નાં સેવાભાવીવ્યક્તિ ટોલ ફ્રી નંબર 1962 એમ્બ્યુલન્સ ને સવારે 9:00 વાગે ગોવિંદ નગર વિસ્તાર માં એક કૂતરી નાં બચા માટે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની 1962 ને કોલ કરીને મદદ માગી હતી. ઇમેરજેંસી કોલ મળતા જ તરતજ એમ્બ્યુલન્સ ના ર્ડો.મુકુલ જેથીવલ અને તેમના પાયલોટ સતિષ ભાઈ ઘટના સ્થળે વાયુ વેગે દોડી આવ્યા હતા. અને ઘટના સ્થળે પોંહચીને ત્યાં માલુમ પડ્યું કે કૂતરીનાં એક બચ્ચા ને બીજા મોટા કૂતરાં એ એટેક કરી ફાડી નાખું હતું તો તેની હાલત પણ ગંભીર હતી બચ્ચા ની આંખ એટેક દરમિયાન બહાર આવી ગઈ હતી તો તેને તાત્કાલિક ઓપરેશન કરી બહાર નીકાળી એને વ્યવસ્થિત પણે ઓપરેશન કરીને આંખ અલગ કરી દેવામાં આવી હતી અને સ્થાનિક લોકોને સેફ જગ્યાએ રાખી દેવા માટે જણાવ્યું હતું આ કાર્ય માં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની 1962 ની સેવા સાચા અર્થ માં એક કૂતરા નાં બચ્ચા માટે વરદાન રૂપ નિવડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાસ્યકલાકાર ડો. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત નવમી સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું :કથાકાર પૂજ્ય જીજ્ઞેશદાદાની વિશેષ ઉપસ્થિતિ
હાસ્યકલાકાર ડો. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત નવમી સરકારી પ્રાથમિક શાળાનું થાનગઢ તાલુકાના ઉંડવી...
જાખણ ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો:કટારીયા ગામના યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું
લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતાં...
અરે Narendr Modi જેવા દેખાતા આ વ્યક્તિ કોણ છે? | Election2022 | Jamawat
અરે Narendr Modi જેવા દેખાતા આ વ્યક્તિ કોણ છે? | Election2022 | Jamawat
ગોઝારી ઘટના - આણંદમાં ત્રિપલ અક્સામતમાં 6ના મોત, કારમાં MLAનો જમાઈ લથડીયા ખાતો બહાર નિકળ્યો
આણંદ અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા છે. જેમાં ત્રિપલ અકસ્માત સર્જાતા એમ.એલ.એ. ગુજરાતની નંબર...
111 બિલ્વપત્ર વૃક્ષના સાનિધ્યમાં શ્રી અર્ધનારેશ્વર મહાદેવજીની વિશાળ મૂર્તિ અને લિંગ સ્થાપિત કરવામાં આવ્યું
વઢવાણ તાલુકાના કટુડા ગામે કાંકરિયા તળાવ પાસે વિશાળ 111 બિલ્વપત્ર વૃક્ષના સાનિધ્યમાં શ્રી...