પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી વિક્રમ બાબુ નાયકને લીમખેડા કોર્ટ દ્વારા 363 ના ગુનામાં ત્રણ વર્ષની સજા 10,000 નો દંડ 364 ના ગુનામાં સાત વર્ષની સજા 10,000 નો દંડ 376 ના ગુના 20 વર્ષની સજા 50000 નો દંડ પોસ્કોના ગુનામાં 20 વર્ષની સજા 25 હજારનો દંડ આમ અલગ અલગ સજા અને દંડ ફટકારવામાં આવ્યો આજે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા પ્રથમવાર 50 વર્ષની આરોપીને સજા સંભળાવતા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો તસવીર કેમેરામાં ક્લિક થઈ