વીંછીયા તાલુકાના છાસીયા ગામની સીમ વાડીમાં બાવળના ઝાડ પાસે જૂગાર રમાતો હોવાની બાતમી મળતા વિંછીયાના પો. કો. જીજ્ઞેશભાઇ કુકડીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા (૧) રાઘવ જગાભાઇ જોગરાજીયા ધંધો ખેતી રહે. ઢોકળવા, તા. ચોટીલા, (ર) વિજય મનુભાઇ રાઠોડ ધંધો ખેતી રહે. કમળાપુર તા. જસદણ (૩) રામ પોલાભાઇ સાંબડ ધંધો પશુપાલન રહે. લીલાપુર તા. જસદણ (૪) સંજય ઉર્ફે સંદિપ જગુભાઇ ગીડા ધંધો ખેતી રહે. કમળાપુર તા. જસદણ (૫) હરેશ કાળુભાઇ બોરીયા ધંધો ખેતી રહે. કમળાપુર, (૬) મનસુખ વિરજીભાઇ મકવાણા ધંધો ખેતી રહે. ચોબારી તા. ચોટીલા તથા (૭) ગોવિંદ શામાભાઇ ખોડાણી રહે. છાસીયા તા. વિંછીયાને રોકડા રૂા. ર૬૮૬૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિરપુર તાલુકાના કુંભરવાડી ગામની નિર્વૃત શિક્ષીકાએ અંગદાન કરી ૪ લોકોને જીવન આપ્યું...
મૃત્યુ બાદ માનવતા મહેકી..
લોકોમાં હવે અંગદાન વિશે જાગૃતિ આવવા લાગી છે. પોતાના સ્વજનોનું અંગદાન...
કાંકરેજ તાલુકા માં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની હડતાળ પર ઉતર્યા છે..
કાંકરેજ તાલુકા માં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની હડતાળ પર ઉતર્યા છે..
बाइक-कार की करवा रहे हैं सर्विस, बड़े खर्चे से बचने के लिए रखें छोटी-छोटी बात का ख्याल
Car-Bike Service Tips हम यहां पर आपको बता रहे हैं कि जब आप अपनी बाइक या कार की सर्विस करवाने जा...
એક ડ્રોન જેમાં માણસો પણ ઉડી શકે છે
એક ડ્રોન જેમાં માણસો પણ ઉડી શકે છે
રાધનપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પર કર્યા પ્રહારો|SatyaNirbhay News Channel
રાધનપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પર કર્યા પ્રહારો|SatyaNirbhay News Channel