પ્રાપ્ત માહિતી અને ફરિયાદી એસ.ઓ.જી ખેડા નડિયાદ પીએસઆઇ જે એમ પટેલ ની ફરિયાદના આધારે ખેડા નડિયાદ એસઓજી પોલીસે કઠલાલ તાલુકાના ચરેડ માંથી ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે સદર ઈસમ પાસેથી ૨ કિલો ૫૩૦ ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો.એક કિલો ગાંજાની કિંમત ૧૦ હજાર લેખે પોલીસે ૨૫ હજાર ૩૦૦ નો ગાંજો ઝડપી પાડ્યો હતો. એસ.ઓ.જી પોલીસે એક સાદો મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૫,૮૦૦ ના મુદ્દા માલ સાથે એક ઈસમ હિંમતસિંહ ઉર્ફે ભીખાભાઇ મંગાજી બારૈયાને ઝડપી પાડ્યો હતો તેમ જ અન્ય એક ઈસમ શક્તિ પટેલ રહે. પીઠાઇ ની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી.સમગ્ર મામલે એસઓજી પોલીસે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীত শিক্ষা বিভাগৰ বিৰুদ্ধে অভিভাৱক ছাত্ৰ-ছাত্ৰীৰ উত্তাল প্ৰতিবাদ
নামনি মাজুলীৰ অতিকৈ পিছপৰা ঠাই বালিজান অঞ্চল। ১৯৯৫ চনতে প্ৰতিষ্ঠিত বিদ্যালয় খন আছিল দৰিদ্ৰ দিন...
श्री देवनारायण सेवा समिति की बैठक संपन्न ,16वी पद यात्रा 3 सितंबर को होगी रवाना..
सुल्तानपुर. नगर में श्री देवनारायण सेवा समिति तहसील दीगोद की आवश्यक बैठक श्री देवनारायण मंदिर...
બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા બાબતે કાર્યક્રમ ને રોકવામાં આવતાં મામલો પોલીસ સુધી પહોચ્યું.
બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મૂકવાં નાં કાર્યક્રમને રોકવા આદેશ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો...
વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨
દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળા - કોલેજોમાં સંકલ્પ પત્ર અને સંદેશા પત્રનું વિતરણ
રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચુંટણી - ૨૦૨૨ની ભારતના ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે....
આટકોટ એસ ટી બસ સ્ટેન્ડ કામગીરી નબળી ચાલી રહી છે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી
આટકોટ એસ ટી બસ સ્ટેન્ડ કામગીરી નબળી ચાલી રહી છે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી