સુરત, શહેરના પાલનપુર ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ૧૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો ફાયદો ૨૦ જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, ૨૦ લોકોમાંથી ૮ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય ૧૨ લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે ૧૦૦ની જગ્યાએ ૫૦૦ રુપિયાની નોટ નીકળી રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પત્તાપ્રેમીઓની ખૈર નહી...પોલીસ સ્ટાફને કડક સુચના આપવામાં આવી
હાલમા આવી રહેલા તહેવારો ને અનુલક્ષીને પોલીસ સ્ટાફ ને જીલ્લા પોલીસ વડાએ જુગારની બદીને નાથવા માટે...
થરામાં તબીબે પૂર્વ પત્નીના ત્રાસથી
થરામાં તબીબે પૂર્વ પત્નીના ત્રાસથી
राजस्थान में जल्द ही सड़कों पर दिखेगी 500 इलेक्ट्रिक बसें, स्वायत्त शासन विभाग तैयारियों में जुटा
राजस्थान की राजधानी जयपुर सहित प्रदेश के विभिन्न जिलों में जल्द 500 इलेक्ट्रिक बस संचालित होंगी....
PM Modi Speech Today: ‘इस सदन में अंग्रेजों को याद किया गया’, Congress पर बरसे PM मोदी | Rajya Sabha
PM Modi Speech Today: ‘इस सदन में अंग्रेजों को याद किया गया’, Congress पर बरसे PM...