રાજુલા તાલુકાના કોવાયા ગામે આવેલ અલ્ટ્રાટેક કંપનીમાં કામ કરતા હેલ્પરનું શોટ લાગતાં મોત.......

રાજુલાના નજીક કોવાયા ગામે અલ્ટ્રાટેક કંપનીના હેલ્પરનું શોટ લાગતાં મોત નિપજ્યું હતું. ૧૦૮ મારફતે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા ત્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ધટનાની જાણ થતાં કંપનીના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો દોડી આવ્યા હતા. અને મરીન પોલીસ પણ ધટના સ્થળે પહોંચી હતી. મૃત્યુ પામનાર વ્યક્તિ વિજયકુમાર મેરૂભાઈ બડાઈ, ઉ.વ. ૨૩ જાણવા મળેલ છે......

રીપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.