ભટાસણ ગામના મંદિરના ટ્રસ્ટ એવા શ્રી વારાહી સેવા ટ્રસ્ટ દ્વારા હાલમાં ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દશેરાના દિવસનું ગામમાં અનોખુ મહત્વ છે, દશેરાના દિવસે અમદાવાદથી પદયાત્રિકો ભટાસણ રથ લઈને પહોંચે છે, જ્યાં સમસ્ત ગ્રામજનો દ્વારા રથનું સામૈયુ કરીને માતાજીના મંદિરે લાવવામાં આવે છે અને ત્યાં માતાજીની પૂજા-અર્ચના સમસ્ત ગ્રામજનો દ્વારા તથા આરતી પૂજા કરવામાં આવે છે અને રાત્રે માતાજીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સેંકડો બહેનો પારંપરિક રીતે ગરબા ની મજા માણી હતી, જેમાં દરેક બહેનો માથે માટીનો ગરબો ઉપાડી ને ગરબે ઘૂમ્યા હતા. બહેનો ના ગરબા પછી ભાઈઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાફરાબાદ તાલુકાના રોહીસા ગામેથી કુલ રૂ.૧૩,૧૮૦/-ના મુદ્દામાલ સાથે સાત આરોપીઓને જાહેરમાં જુગાર રમતા પકડી પાડતી જાફરાબાદ મરીન પોલીસ
તા.૦૭/૦૮/૨૦૨૨ મે.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ...
Delhi Politics: Arvind Kejriwal की 'शहीद-ए-आज़म' के साथ फोटो लगाने पर भड़के भगत सिंह के पौत्र
Delhi Politics: Arvind Kejriwal की 'शहीद-ए-आज़म' के साथ फोटो लगाने पर भड़के भगत सिंह के पौत्र
કાંકરેજ વેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળ હોલમાં ઋણ સ્વીકાર કાર્યક્ર્મ યોજાયો
કાંકરેજ વેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળ હોલમાં ઋણ સ્વીકાર કાર્યક્ર્મ યોજાયો
2025 Kawasaki Vulcan S का नया एडिशन लॉन्च, कीमत 7.10 लाख रुपये, मिला एक और कलर ऑप्शन
भारत में फेस्टिव सीजन चल रहा है। इस समय कई बाइक के नए एडिशन लॉन्च हो रही है। इसी बीच Kawasaki...