સુરત શહેરના સારોલી વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા સુરત માં આવેલ સારોલી એરિયા માં આવેલ આર.આર ટી.એમ ટેક્સટાઇલ માર્કેટ ના ગેટ પાસે સવાર નાં સમય દરમિયાન આમ આદમી પાર્ટીની કામરેજ ટીમ દ્વારા આદમી પાર્ટીના કામો ની જાણકારી આપી ,ગેરંટી પત્રિકાઓ નું વિતરણ કરવામાં આવ્યું,.