કોરોના કાળના 2 વર્ષ દરમિયાન સાદગીપૂર્વક નવરાત્રિની ઉજવણી બાદ આ વર્ષ કોઈ પણ નિયમોના બંધન વગર લોકોમાં નવરાત્રી ઉત્સવ ઉજવણી માટે અનેરો આનંદ છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.ત્યારે આ વર્ષે ક્લબ દ્વારા માતાજીની ભક્તિ સંસ્કૃતિ અને સેવા કાર્યના ત્રિવેણી સંગમ સમા નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે.રોટરી ક્લબના આગેવાનોએ જણાવ્યું કે આ વર્ષ રોટરી ક્લબ દ્વારા આ સેવાકાર્ય માટે કેમ્બ્રિજ સ્કૂલ કોઠારિયા રોડ ખાતે તા.29, 30 સપ્ટેબર અને 1, 2 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરાયું છે.જેમાં નામાંકિત કલાકારો અને ઓરકેસ્ટ્રા ટીમ ખેલૈયાઓને આનંદ કરાવવામાં આવશે.આ તકે રિષભ દવે,આરતી ત્રિવેદી, જેક નરોલા, હેતલ વાઘેલા,આફતાબ અંસારી,હિના મહેતા સહિતના કલાકારો દાંડિયા રાસની જમાવટ કરાવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગારીયાધાર:અલગ અલગ વિસ્તારમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ
ગારીયાધાર:અલગ અલગ વિસ્તારમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ
PFI चे पोस्टर जळताना पोलीस आणि भाजपा पदाधिकारी यांच्यात धरपकड !
PFI चे पोस्टर जळताना पोलीस आणि भाजपा पदाधिकारी यांच्यात धरपकड !
સાંતલપુર શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો | SatyaNirbhay News Channel
સાંતલપુર શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો | SatyaNirbhay News Channel
Aaj Tak Live: PM Modi Mann ki Baat Live | Sachin Pilot | Congress | Jaishankar |Ankita Bhandari Case
Aaj Tak Live: PM Modi Mann ki Baat Live | Sachin Pilot | Congress | Jaishankar |Ankita Bhandari Case