કોરોના કાળના 2 વર્ષ દરમિયાન સાદગીપૂર્વક નવરાત્રિની ઉજવણી બાદ આ વર્ષ કોઈ પણ નિયમોના બંધન વગર લોકોમાં નવરાત્રી ઉત્સવ ઉજવણી માટે અનેરો આનંદ છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.ત્યારે આ વર્ષે ક્લબ દ્વારા માતાજીની ભક્તિ સંસ્કૃતિ અને સેવા કાર્યના ત્રિવેણી સંગમ સમા નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે.રોટરી ક્લબના આગેવાનોએ જણાવ્યું કે આ વર્ષ રોટરી ક્લબ દ્વારા આ સેવાકાર્ય માટે કેમ્બ્રિજ સ્કૂલ કોઠારિયા રોડ ખાતે તા.29, 30 સપ્ટેબર અને 1, 2 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરાયું છે.જેમાં નામાંકિત કલાકારો અને ઓરકેસ્ટ્રા ટીમ ખેલૈયાઓને આનંદ કરાવવામાં આવશે.આ તકે રિષભ દવે,આરતી ત્રિવેદી, જેક નરોલા, હેતલ વાઘેલા,આફતાબ અંસારી,હિના મહેતા સહિતના કલાકારો દાંડિયા રાસની જમાવટ કરાવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ratnagiri : नगरपालिकेमध्ये भ्रष्टाचार; काय म्हणाले राज असरोंडकर
Ratnagiri : नगरपालिकेमध्ये भ्रष्टाचार; काय म्हणाले राज असरोंडकर
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત 23/1/23 ના રોજ ચિત્ર...
બકુલેશચંદ્ર નિમ્બાર્ક ને પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત સન્માનિત કરાયા
સન્માનિત કરાયા
જેતપુર શહેર અને તાલુકાના આપણા ચતુઃવૈષણવ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા જગતગુરૂ...
Hindu Religion: Rasika Agashe की RSS शाखा में जाने से लेकर Muslim से शादी करने तक कहानी (BBC Hindi)
Hindu Religion: Rasika Agashe की RSS शाखा में जाने से लेकर Muslim से शादी करने तक कहानी (BBC Hindi)