ગુંદરણ ગામે કિસાન મોરચા દ્વારા વિધાનસભામાં ઈ બાઈક લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપતા જિલ્લા પંચાયત સદસ્ય રાજવીર સિંહ ઝાલા 

 ગીર સોમનાથ જિલ્લાના ગુંદરણ ગામે પ્રદેશ કિસાન મોરચા દ્વારા નમો કિશાન પંચાયત ના અનુસંધાને ગુજરાતના તમામ ગામોમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસના કામોને કિસાન મોરચા દ્વારા વિધાનસભામાં ઈ-બાઇક લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો હતો...

 આ કાર્યક્રમમાં હાજરી આપતા જિલ્લા પંચાયત સદસ્ય રાજવીર સિંહ ઝાલા