જસદણમાં આવતીકાલે માલધારી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું ચાની હોટલ તેમજ દૂધ વિતરણ રહેશે બંધ જસદણ તાલુકાના માલધારી સમાજ માલધારી સમાજ આ બાપુનો જે ઉપરથી આદેશ છે આ સંતો-મહંતોનો આહવાન બધાને જાળવી અને એના માન આપવા આવો તેવુ માલધારી અને રબારી સમાજનું કહેવાનું છે આ સમાજનું વધુ કહેવું છે કે સરકારે ગાય માતા માટે કાળો કાયદો બહાર પડ્યો છે જેમાં શહેરમા ગાયને ફરવા દેવી નહિ અથવા જોવા મળે તો ધાસ નાખવું નહીં, ગાય માતા ને ચાલવા નહિ દેવી, ગાય માતા ના હોય તો તમારું આગળનું કાર્ય ચાલતું નથી, ગાય માતા ની બધા ને જરૂર પડે માટે આ કાયદા બાબતે સરકાર ને વિચારવું જોઈએ છે અને આ કાયદા બાબતે માલધારી અને રબારી સમાજને જવાબ દેવો પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિલિન્ડર પર લખાયેલ નંબર ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપે છે, જે દરેકને જાણવી જોઈએ. જાણો આ માહિતી શું હોય છે.
આજકાલ ગામ હોય કે શહેર દરેક જગ્યાએ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. જોકે,બદલાતા સમયે લોકોને વધુ હાઈટેક...
डॉ अभिषेक जैन को अंतर्राष्ट्रीय सेफ आवार्शन डे दिवस पर किया गया सम्मानित
*डॉक्टर अभिषेक जैन को सम्मानित किया गया*
देवेंद्रनगर :राष्ट्रीय स्वास्थ्य मिशन, जन...
Lamborghini Urus SE भारत में लॉन्च, 4.57 करोड़ रुपये है कीमत; 3.4 सेकंड में पकड़ेगी 0 से 100 की रफ्तार
Lamborghini Urus SE में थोड़ा लंबा बोनट है जबकि हेडलैंप यूनिट को पतला किया गया है। रैपअराउंड DRLs...
प्रदेश सचिव नंदनी राजभर की दिनदहाड़े हत्या। देखें रिपोर्ट में
जनपद लखनऊ में,प्रदेश सचिव नंदनी राजभर की दिनदहाड़े हत्या।मालूम हो कि जनपद जौनपुर में, भाजपा जिला...