આ બનાવવાની વિગત એવી છે કે ડીસા તાલુકાના ધરપડા ગામે રહેતા બાબુભાઈ શ્રીમાળીની દીકરી રંજનબેન ના લગ્ન આજથી ત્રણ વર્ષ અગાઉ મહેશ ઉફેઁ મહેન્દ્ર ડાયાભાઈ તપોધન સાથે થયા હતા લગ્ન દરમિયાન સંતાનમાં એક દિકરી છે આ પરણીતાને તેના પતિ અને સાસુ સસરા નણંદ સહિત સાસરીયા પક્ષના લોકો અવારનવાર સામાન્ય બાબતોને લઈને માર ઝૂંડ કરતા હતા જો કે તેનો ઘર સંસાર ના બગડે તે માટે આ પારણીતા તમામ ત્રાસ સહન કરતી હતી અને અગાઉ આ પરણીતા એ પોલીસ મથકે અરજી પણ આપી હતી જોકે બાદમાં સમાધાન થયા બાદ તે પોતાના સાસરે જતી રહી હતી ત્યારે તારીખ ૨૩/૦૩/૨૦૨૪ ના રોજ વડા કરવાના પ્રસંગે રંજનબેન ને પેટમાં દુખાવો થતા તેમને પોતાના પતિને વાત કરતા તેઓ ઉશ્કેરાઈ ગયેલા અને કહેવા લાગેલ કે તુ જાણી જોઈ બહાન કાઢે છે તેમ કહી ને મારઝુડ કરેલ અને સાસુ-સસરા અને નણંદે ફોન ઉપર ચઢામણી કરી જેથી પતિ સહિત સાસરીયા પક્ષના લોકોએ આ પરણીતાને મારઝૂંડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી જેથી આખરે રંજનબેન ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહેશ ઉર્ફ મહેન્દ્રભાઈ ડાયાભાઈ તપોધન સવિતાબેન ડાહ્યાભાઈ તપોધન ડાહ્યાભાઈ ધુડાભાઈ તપોધન કપીબેન રાહુલભાઈ ગોવિંદભાઈ શ્રીમાળી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয় ৰ প্ৰাক্তন অধ্যক্ষা,সু গায়িকা ৰুমী বৰদলৈৰ স্মৃতি চাৰন সভা,স্মৰণিকা বিকীৰ্ন আভা উন্মোচন।
ৰহা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয় ৰ প্ৰাক্তন অধ্যক্ষা,সু গায়িকা ৰুমী বৰদলৈৰ আদ্য শ্ৰাদ্ধ উপলক্ষে...
ગોધરા શહેરના પોલન બજારમાં સર્કલ ઉપર ૭૬માં સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી
ગોધરા શહેરના પોલન બજારમાં સર્કલ ઉપર ૭૬માં સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી
આઝાદી કા અમૃત મહોત્સવ...
પાલીતાણા એસ.ટી અનિયમિતતાને લઈને રજુઆત કરવામાં આવી
પાલીતાણા એસ.ટી અનિયમિતતાને લઈને રજુઆત કરવામાં આવી
निपुण मेले में शास्त्री गांधी जयंती मनाई
राजकीय उच्च माध्यमिक विद्यालय सुवानिया में महात्मा गांधी व लाल बहादुर शास्त्री की जन्म जयंती मनाई...