આજથી ધો 10 અને 12 ની બોર્ડ ની પરિક્ષા નુ શુભારંભ..

ઉચ્ચતર માઘ્યમિક અને માધ્યમિક બોર્ડ વિભાગે ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષા તૈયારીઓ પુર્ણ કરી ધિધી છે. આજે 1600 પરિક્ષા કેન્દ્રો માં બોર્ડ ની પરિક્ષા લેવાશે. ગુજરાત ભર લગભગ 15 લાખ થી વધુ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે....

રિપોર્ટર અનવર સૈયદ. ખેડા.