ગુનાની વિગત*

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

             મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ,

            જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના ટાઉન બીટ ઇન્ચાર્જ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ તથા લોકરક્ષક ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહિલનાઓએ રાજુલા ટાઉન વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાંનો જુગાર રમતા એક ઇસમને રોકડા રૂ.૫,૧૫૦/- મળી કુલ રૂ.૫,૬૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

💫 *પકડાયેલ આરોપીની વિગત-*

રજાકભાઇ ગુલ્લુભાઇ કાજાણી ઉ.વ.૫૬ ધંધો.મજુરી રહે.રાજુલા જાફરાબાદ રોડ ડાયમંડ એપાર્ટમેન્ટ જી.અમરેલી 

💫 *પકડાયેલ મુદામાલની વિગત-*

(૧) રોકડા રૂ. ૫,૧૫૦/- (૨) વરલી મટકાંના જુદા–જુદા આંકડાઓ લખેલ પોકેટ ડાયરીનુ એક પેઇજ કિ.રૂ.૦૦/૦૦ (૩) એક બોલપેન કિ.રૂ.૦૦/૦૦ (૪) મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦/- મળી કુલ *કિ.રૂ.૫,૬૫૦/- નો મુદ્દામાલ*

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી