ઉમરેઠ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સ્વર્ણ જયંતી અંતર્ગત 108 કુંડીઓ નવચિતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી નગરમાં સદગુરુ જ્ઞાનગંગા સદ ગ્રંથ શોભાયાત્રા નીકળેલ હતી ત્યારબાદ સાંજે છ કલાકથી રાત્રે 8:00 વાગ્યા સુધી સંગીત ઉદબોધન સદગુરુ ગ્રંથ પૂજન અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમનું આયોજન પ્રવીણભાઈ, ચંદુભાઈ, વિમલભાઈ, ગૌરાંગભાઈ, ડો.કિશનભાઇ તથા બિનલબેન દ્વારા કરવામાં આવેલ હતું. ખૂબ જ ધામધૂમથી ભક્તો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પીએમના નામ પર વોટ મળ્યા, પછી મળી ચોટ… નીતિશના નજીકના મિત્રએ જ કર્યો જોરદાર પ્રહાર
નીતિશ કુમાર સાથે 10 વર્ષ સુધી ડેપ્યુટી સીએમ રહેલા સુશીલ મોદીને તેમના નજીકના લોકોમાં ગણવામાં આવતા...
सड़क सुरक्षा सप्ताह की खुले आम उड़ रही धज्जियां, बाज़ार से निकल रहे अवरलोड वाहन
सांगोद(बीएम राठौर). कोटा मार्ग पर उजाड़ नदी के पास रविवार को पुलिया पर बाइक भिडंत दुर्घटना में एक...
देशवासियो को मिलकर ऐतिहासिक धरोहरो, कला संस्कृति की रक्षा करनी है-मन की बात जिला संयोजक
बूंदी। शहर के सदर बाजार स्थित राव भाऊ सिंह मंदिर परिसर में रविवार को प्रधानमंत्री नरेंद्र मोदी की...
ঘগ্ৰাপাৰত সদৌ অসম কলিতা আলপাইন জনগোষ্ঠী সন্মিলনৰ সংবাদ মেল
বিগত ৫ আগষ্টত সংবাদ মাধ্যম যোগে টাই আহোম ছাত্ৰ সন্থাৰ মুখপাত্ৰ যাদৱ কোৱৰে কলিতা জনগোষ্ঠীক ৰাজহুৱা...
@positive_Halvad વર્લ્ડ સ્નેક ડે નિમિત્તે હળવદ થી વિશેષ અહેવાલ
@positive_Halvad વર્લ્ડ સ્નેક ડે નિમિત્તે હળવદ થી વિશેષ અહેવાલ