પાંથાવાડા ની બાજુમાં આવેલ સોડાલ ગામની સીમમાં આવેલ હંગામી પોલીસ ચેકપોસ્ટ ઉપરથી એક દારૂ ભરેલી રીક્ષા પાથાવાડા પોલીસે ઝડપી પાડી છે રીક્ષામાંથી કુલ 480 જેટલી દારૂની બોટલો સહિત પોલીસે કુલ એક લાખથી વધુ નો મુદ્દા માલ કબજે લઈ એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરી છે . બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા પોલીસ સ્ટાફ પોતાના વિસ્તારમાં સોડાલ સીમમાં હંગામી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમા હતા જે દરમિયાન બાતમી મળેલી કે રાજેસ્થાન તરફથી એક લોડીંગ રીક્ષામાં દારૂ ભરી ભટરામ તરફ જનાર છે . જે હકીકતના આધારે નાકાબંધી કરી હકીકત વાળી રીક્ષા આવતા પોલીસે તેને રોકાવી તપાસ કરતા પૂનમભાઈ ગોહિલ વાલ્મિકીપુરા માનસરોવર રોડ પાલનપુર પોતાની રિક્ષામાં ગુપ્તખાનું બનાવી જેમાં દારૂની 480 જેટલી બોટલો પોલીસને મળી આવી હતી . પોલીસે પુનાભાઈની અટકાયત કરી એક લાખ થી વધુનો મુદામાલ પોલીસ કબ્જે લઇ એક ઇસમ ની અટકાયત કરી રીક્ષા ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટર મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ કરી છે રિપોર્ટ નરેશ ડી વ્યાસ બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मानसिक स्वास्थ्य प्रबंधन के लिए नियमित योग, प्राणायाम अभ्यास अपनाएं - पुलिस अधीक्षक
मानसिक स्वास्थ्य प्रबंधन के लिए नियमित योग, प्राणायाम अभ्यास अपनाएं - पुलिस अधीक्षकबून्दी। जिला...
पोलीस बंदोबस्तात, परशुराम घाटातील अतिक्रमणे हटवण्यास प्रारंभ
महामार्गावर अनेक ठिकाणी रस्त्याच्या कडेला पण वाह्तुकीला अडथळे ठरतील अशी लहान सहन दुकाने, ठेले...
સુરતમાં અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી KEJRIVAAL SURAT AAM AADMI PARTI
સુરતમાં અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી KEJRIVAAL SURAT AAM AADMI PARTI
How To Reduce Face Fat With Face Yoga I Power of Face Yoga Season 3 Ep 3
How To Reduce Face Fat With Face Yoga I Power of Face Yoga Season 3 Ep 3