પકડાયેલા આરોપીઓ ની વિગત ( ૧ ) ભરતભાઇ રાધવભાઇ જાદવ , ઉવ .૩૦ , ધંધો . ખેતી ( ૨ ) દુલાભાઇ મનજીભાઇ વાળા , ઉવ .૩૫ , ધંધો- મજુરી , ( ૩ ) હિંદાભાઇ સવાભાઇ ગોલીતર , ઉવ ૩ ર , ધંધો ખેતી , ... તા .૦૭ / ૦૯ / ૨૦૨૨ શ્રી હિમકરસિંહ સાહેબ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા જીલ્લા માંથી દારૂ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા પ્રોહીબિશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જેથી પરીણામ લક્ષી કામગીરી કરી આવી ગુન્હાહીત કરતા ઇસમોને ઝડપી પડવા માટે શ્રી જે.પી. ભંડારી સા . નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.એ. જાડેજા પો.સબ.ઇન્સ . લાઠી પો.સ્ટે.નાં દ્વારા જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામા આવેલ જે અન્વયે આજરોજ તારીખ ૦૭/૦૯/૨૦૨૨ ના શરૂ રાત્રીના સમયે લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના દેરડી ( જાનબાઇ ) ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે કેટલાક ઇસમો ગંજીપતાના પાના વડે પૈસાથી હારજીતનો તીન પત્તી નો જુગાર રમે છે , તેવી ચોક્કસ બાતમી આધારે સર્વેલન્સ ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ પાંચ ઇસમો સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતા ના પાના વડે હારજીત નો જુગાર રમતા હોય જે રેઇડ દરમ્યાન પાંચ ઇસમો પકડી પાડી જુગાર ધારા મુજબ કાર્યવાહી કરવામા આવેલ છે . જુગાર રમતા પકડાયેલ આરોપીઓ ની વિગત ( ૪ ) રામજીભાઇ ભવાનભાઇ જાદવ , ઉવ .૨૨ , ધંધો - હીરાકામ ( ૫ ) જયદિપભાઇ અશોકભાઇ સાબળીયા , ઉવ .૨૨ , ધંધો મજુરી રે.તમામ દેરડી ( જાનબાઇ ) , તા.લાઠી , જી.અમરેલી પકડાયેલ મુદામાલ રોકડા રૂપિયા ૧૧,૨૭૦ / - તથા ગંજી પતા ના પાના નંગ પર - કી.રુ ૦૦/૦૦ મળી કુલ કિ.રૂ ૧૧,૨૭૦ / આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સુચનાને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી પી.એ.જાડેજા તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી