હિંદુ સમાજની લાગણી દુભાય એવી ટીપણી કરનાર પડકાર ન્યૂઝ પેપરના પત્રકાર સામેં કાયદેસરની કડક કાર્યવાહી કરવા અખિલ ભારત હિન્દૂ મહાસભા દ્વારા દાહોદ એ ડીવીજન પોલીસ મથકે ફરિયાદ કરાઈ ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469 ) આજરોજ રવિવાર 6 કલ્લાકે અખિલ ભારત હિન્દૂ મહાસભાં દાહોદ દ્વારા દાહોદ એ ડીવિઝન પોલીસ મથકે જઈ પરમાર લક્ષ્મીકાંત પડકાર ન્યુઝ પેપરના પત્રકાર જેને પોતાની રીતે પોતાના પેપરમાં દુર્ગા માતા સામે અભદ્ર ટીપણી કરી છે.અને તે પેપરની કટિંગ સોસિયલ મીડીયામાં વાયરલ થતા સમગ્ર હિંદુ સમાંજની લાગણી દુભાઈ છે ત્યારે એવા પડકાર ન્યૂઝ પેપરના પત્રકાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા ફરિયાદ કરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા
બનાસકાંઠાના ડીસામાં દિન દહાડે પોલીસ પરિવારના બંધ મકાનમાંથી અજાણ્યા શખ્સો લાખો રૂપિયાના સોનાના...
अधिकारियों ने अन्नपूर्णा रसोई का किया निरीक्षण,दिशा-निर्देश दिए
सांगोद(बीएम राठौर). पंचायत समिति की ग्राम पंचायत बपावर कलां में विशेष ग्राम सभा के दौरान खंड...
Russia Ukraine War : परमाणु युद्ध आरंभ...Ukraine को 'क्लस्टर बम', एक्शन में Joe Biden
Russia Ukraine War : परमाणु युद्ध आरंभ...Ukraine को 'क्लस्टर बम', एक्शन में Joe Biden
अशोक गहलोत के ट्वीट से मची सियासी हलचल, इशारों-इशारों में राजस्थान सरकार से कर दी यह मांग
राजस्थान की सियासत में इस वक्त पूर्व मुख्यमंत्री अशोक गहलोत का एक ट्वीट चर्चाओं का केंद्र बना हुआ...
Online Traffic Challan गलती से ऑनलाइन कट गया चालान तो ऐसे करें चेक, बस फॉलो करें ये स्टेप्स
बात ट्रैफिक की करें तो रोड पर कार -बाइक कई बार हम जल्दी के चक्कर में तेजी से निकालकर चले जाते हैं...