અંબાજી બ્રેકિગ..

ભાદરવી મેળાના બીજા દિવસે સર્જાયો અકસ્માત...

યાત્રિકોને નડ્યો અકસ્માત...

 અંબાજી થી આનંદ જતી બસને નડ્યો અકસ્માત...

ભાદરવી મેળામાં દર્શનાર્થે આવી પરત ફરતા નડ્યો અકસ્માત...

બસમાં અંદાજે 40 જેટલા લોકો હતા સવાર...

બસના બ્રેક ફેલ થતાં સર્જાયો અકસ્માત...

અંબાજી થી જતી બસને ચિખલા પાસે નડ્યો અકસ્માત...

ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પાલનપુર રેફર કરાયા...

ગમખ્વાર અકસ્માતના પગલે વહીવટી તંત્ર આવ્યું હરકતમાં...