નડીયાદ શહેર મા બારકોસિયા રોડ પર આવેલ સંસ્કાર વિધાલય મા નગરપાલિકાના સભ્ય પરીનભાઈ બ્રહ્મભટ્ટ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સભ્ય રફીકભાઈ શાભઈ,સામાજિક કાર્યકર જીગરભાઈ રાવ,મંડળના પ્રમુખ રહેમતભાઈ શાભઈ,સભ્યઐયુબભાઈ અલાદ, ઐયુબભાઈ શાભઈ, શાળાના આચાર્ય નાજીમમીયા મલેક,શાળા સ્ટાફ,વિધાથીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહયા હતા. ધ્વજવંદન બાદ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે શહેરના વિવિધ ભાગોમા ફરી હતી. સામાજિક કાર્યકર ભરતભાઈ રાવળ તરફથી બાળકો ને નાસ્તા નું વિતરણ કરાયુ હતું.