માં પાર્વતી નગર ના દરેક ભક્તગણ ને જાણ કરવામાં આવે છે કે તારીખ 19 8 2024 સોમવાર મન કામેશ્વર મહાદેવ પાર્વતી નગર પર 56 ભોગ પરસાદી નો આયોજન કરવામાં આવ્યું છે સાંજે ચાર થી છ 56 ભોગ પ્રસાદીના દર્શન કરી શકાશે ( રાજ કાપડિયા 9879106469 વિના મૂલ્ય સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )સાંજે 8:00 વાગ્યા પછી આરતી પશ્ચાત 56 ભોગ પ્રસાદી નું વિતરણ થશે તમામ પાર્વતી નગર ભક્તોને 56 ભોગ આરતી તથા પરસાદી લાભ મળે તેવી આશા તથા તારીખ 20 8 2024 મંગળવાર બપોરે સાડા ત્રણ થી રુદ્ર અભિષેક નું કાર્યક્રમ છે તો જે બી ભગત રુદ્ર અભિષેક નો લાભ લેવા ની હદય ઈચ્છા હોય તે મન કામેશ્વર મહાદેવ પાર્વતી નગર માં સાંજે ઉપસ્થિત રહે તથા શ્રાવણ માસના પવિત્ર મહિનામાં આપણા મન કામેશ્વર મહાદેવ મંદિર પર દરરોજ સવારે 4 થી 7 રુદ્ર અભિષેક થઈ રહ્યું છે આગલા 15 દિવસથી આ રુદ્ર અભિષેક ચાલુ છે આવનારા પંદર દિવસો સુધી આ ચાલશે જે બી ભગત રુદ્ર અભિષેક નું લાભ લેવા હદય ઈચ્છા હોય તે સવારના સમયે મંદિર આવી શકે છે જય હો મેરે ભોલે બાબા જય હો મન કામેશ્વર મહાદેવ🙏🌹