ગઇ તા.16/09/2023 કલાક 11/00 થી 12/30 વાગ્યાના અરસામાં મહાત્મા ગાંધી હોસ્પીટલના નેશનલ હેલ્થ મીશનના બિલ્ડીગ બહાર બનવા પામેલ જેમાં ફરીયાદીશ્રી રાજદીપસિંહ જગદીશસિંહ ઝાલા રહે ખેરાળી ગામ તા.વઢવાણ વાળાના કબજા ભોગવટાનું હિરો હોન્ડા કંપનીનુ કાળા કલસ્તુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા.રજી. નં.GJ-13-S-9099 કી.રૂા. 20,000/- ની કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે અન્વયે સુ.નગર સીટી બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. તા.22/09/2023 ના રોજ રજી. થયેલ.આરોપી દિલીપભાઈ ઉર્ફે દીલો ઉર્ફે દીપક સોમાભાઈ વાદી જાતે- વાસફોડા-વાંજા ઉવ.29 રહે.સરદારપુર તા. વિજાપુર જી.મહેસાણા તથા ચોરીમાં ગયેલ મો.સા.રજી. નં.GJ-13-S-9099 કી.રૂા. 20,000/- મળી આવતા મજકુરની પુછપરછ કરતા ગુનો કરેલ હોવાની કબુલાત આપતા મજકુર આરોપીને ગુનામાં અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપને લાગ્યો ઝટકો, પીવીએસ શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓની પાર્ટી...
Jammu Kashmir News: Ramban में जमीन धंसने से कई घरों में दरारें, कई परिवार पलायन को मजबूर | Aaj Tak
Jammu Kashmir News: Ramban में जमीन धंसने से कई घरों में दरारें, कई परिवार पलायन को मजबूर | Aaj Tak
বিহুবৰত ড্ৰাগছ সহ এজনক আটক
নাজিৰা সমষ্টিৰ অসম নাগালেণ্ড সীমান্তবৰ্তী ঔগুৰিজানত নাগিনীমৰা বিহুবৰ পথত নিয়মীয়া তালাচি চলাই...
સંજય રાઉતની રાત્રે 12 કલાકે EDએ કરી સત્તાવાર ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે
સંજય રાઉતની EDએ મોડી રાત્રે 12 કલાકે ધરપકડ કરી છે. રાત સાડા બાર વાગતા સંજય રાઉતના ભાઈ સુનિલ રાઉત...
गणपति महोत्सव व बारावफात पर शांति-व्यवस्था बनाए रखने की अपील
गणपति महोत्सव व बारावफात पर शांति-व्यवस्था बनाए रखने की अपील
- आबूरोड शहर थाने में...