ગઇ તા.16/09/2023 કલાક 11/00 થી 12/30 વાગ્યાના અરસામાં મહાત્મા ગાંધી હોસ્પીટલના નેશનલ હેલ્થ મીશનના બિલ્ડીગ બહાર બનવા પામેલ જેમાં ફરીયાદીશ્રી રાજદીપસિંહ જગદીશસિંહ ઝાલા રહે ખેરાળી ગામ તા.વઢવાણ વાળાના કબજા ભોગવટાનું હિરો હોન્ડા કંપનીનુ કાળા કલસ્તુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા.રજી. નં.GJ-13-S-9099 કી.રૂા. 20,000/- ની કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે અન્વયે સુ.નગર સીટી બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. તા.22/09/2023 ના રોજ રજી. થયેલ.આરોપી દિલીપભાઈ ઉર્ફે દીલો ઉર્ફે દીપક સોમાભાઈ વાદી જાતે- વાસફોડા-વાંજા ઉવ.29 રહે.સરદારપુર તા. વિજાપુર જી.મહેસાણા તથા ચોરીમાં ગયેલ મો.સા.રજી. નં.GJ-13-S-9099 કી.રૂા. 20,000/- મળી આવતા મજકુરની પુછપરછ કરતા ગુનો કરેલ હોવાની કબુલાત આપતા મજકુર આરોપીને ગુનામાં અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેરના વરાછા વિસ્તારમાં યોગ્ય અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં યોગ્ય અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
બનાવની મળતી...
India Navy New Flag : नौदल ध्वजावर छत्रपती शिवाजी महाराजांच्या राजमुद्रेची मोहोर | Narendra Modi
India Navy New Flag : नौदल ध्वजावर छत्रपती शिवाजी महाराजांच्या राजमुद्रेची मोहोर | Narendra Modi
સાબરકાંઠા વડાલીમાં મંજૂરી વિના ચલાવતા આનંદ મેળાના માલિક સામે ગુનો નોંધાયો@live24newsgujarat
સાબરકાંઠા વડાલીમાં મંજૂરી વિના ચલાવતા આનંદ મેળાના માલિક સામે ગુનો નોંધાયો@live24newsgujarat
চেপন চাহ বাগিচাত অনুষ্ঠিত নিৰ্বাচনী প্ৰচাৰ সভাত বহু কেইগৰাকী লোক অসম।জাতীয় পৰিষদত যোগদান কৰে।
দেওবাৰে মৰাণৰ চেপন চাহবাগিচাত নিৰ্বাচনী প্ৰচাৰ চলায় ডিব্ৰুগড় লোক সভা সমষ্টিৰ এজেপি প্ৰাৰ্থী...