સાયલા તાલુકાના મોટા શખપર ગામે રહેતા વૃદ્ધાં જીતુબેન ખેંગારભાઈ રાણીંગા હાઈવે પર હડાળા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. તેમજ ધોળકા તાલુકાના લીલાપુર ગામે રહેતા મયુરભાઈ નરસીંગભાઈ પ્રજાપતિ લીલાપુરથી ચોટીલા પગપાળા ચાલી જઈ રહ્યા હતા. તે દરમિયાન સાયલાના નવાસુદામડા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે તેમની સાથે રહેલા જયરાજસિંહ વાઘેલાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ સાયલા અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मशहूर अभिनेता-डायरेक्टर सतीश कौशिक का निधन, 66 साल की उम्र में ली आखिरी सांस
अभिनेता और फिल्म निर्माता सतीश कौशिक का 66 साल की उम्र में बुधवार को दिल्ली में निधन हो गया. उनके...
75 participants commemorating 75 years of Independence traversed through Assam and pristine Arunachal
75 participants commemorating 75 years# Independence traversed throughAssam and pristine Arunachal
Lakshyavedh : ગુજરાતની રાજનીતિમાં હિંસા શું કામ ? | Gstv News
Lakshyavedh : ગુજરાતની રાજનીતિમાં હિંસા શું કામ ? | Gstv News
મહીસાગર જિલ્લામાં મતદાન જાગૃતિ રેલી યોજાઇ
મહત્તમ મતદાન થાય તે અર્થે જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરાઇ.વિધાનસભાની...
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં ગણેશ મંડળના સંચાલકો સાથેની બેઠક યોજાઇ
દાહોદ, તા. ૨૬ : જિલ્લા સેવા સદન ખાતે આવેલા સભાગૃહમાં આજે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં...