મહીસાગર જિલ્લા ના વિરપુર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું તે પ્રસંગે શોર્યધામ ફાગવેલ શૂરવીર ભાથીજી સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ભારતસિંહ પરમાર થતા વિરપુર બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ તથા વિરપુર બાલાસિનોર ના ક્ષત્રિય સમાજના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ક્ષત્રિય સમાજ ના રોજગાર અને સામાજીક ક્ષ્રેત્રે નવી ચેતના જગાડવાના હેતુથી ક્ષત્રિય સમાજના સહયોગ અને આર્શીવાદ થી ક્ષત્રિય વિર ભાથીજી મહારાજની પવિત્ર અને શોર્યધરા ફાગવેલમાં ગુજરાત ના ક્ષત્રિય આગેવાનો , સંતો, મહંતો, ગુરુજનો, યુવકો અને હજારો ધર્મપ્રેમી ભાઈ બહેનો ના સહિયારા પુરુષાર્થ વડે શોર્યધામ સંસ્થાનું નિર્માણ થઇ રહ્યું તે માટે આ મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি শ্বহীদ দিৱস, ৰহা আঞ্চলিক ছাত্ৰ সন্থাই বন্তি প্ৰজ্বলন কৰি শ্ৰদ্ধাৰে স্মৰণ কৰে বীৰ স্বহীদ সকলক ।
আজি শ্বহীদ দিৱস, সমগ্ৰ ৰাজ্যতে শ্বহীদ দিৱস ত বীৰ স্বহীদ সকলক শ্ৰদ্ধাৰে স্মৰণ কৰাৰ সমান্তৰালকৈ সদৌ...
आतिशी दिल्ली की सबसे युवा सीएम बनीं:शीला दीक्षित, सुषमा स्वराज के बाद तीसरी महिला CM
आतिशी ने शनिवार को दिल्ली की 17वीं मुख्यमंत्री के तौर पर शपथ ली। राजनिवास में उन्हें एलजी विनय...
Oppo Reno 12 सीरीज जल्द होगी ग्लोबली लॉन्च, एआई फीचर्स से लैस होंगे स्मार्टफोन
ब्रांड ने हाल ही में पुष्टि की है कि वह इस महीने के अंत में वैश्विक स्तर पर रेनो 12 सीरीज का...
ગાંધીધામના ધારાસભ્યનો વોર્ડ નં:૧ ના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નનોને લઈને ઘેરાવ કરવામાં આવ્યા.#kutch
ગાંધીધામના ધારાસભ્યનો વોર્ડ નં:૧ ના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નનોને લઈને ઘેરાવ કરવામાં આવ્યા.#kutch
AAP ને રાષ્ટ્રીય પાર્ટી બન્યા પછી શું ફાયદો થશે, સમજો વિસ્તારથી
રાષ્ટ્રીય પાર્ટી બન્યા પછી AAM AADMI PARTY ને શું ફાયદો થશે,હાલ ભાજપ, કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા...