બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ વી જી પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ પી એસ આઇ એસ.બી.રાજગોર સ્ટાફ ના મિલનદાસ. વિક્રમભાઇ. કાનસિંહ ગજેન્દ્રદાન. સહિતની ટીમ બુધવારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ચેહરસિંહ ચંપુસિંહ વાઘેલા રહે.રામનગર તા.દાંતીવાડા વાળો પોતાની સફેદ કલરની સ્વિફ્ટ ગાડી નં-GJ.08 CM 1146માં દારૂ ભરી જેગોલથી દાંતીવાડા તરફ આવનાર છે જેથી તાત્કાલિક એલસીબી ની ટીમે દાંતીવાડા ગામે બનાસ નદીના પુલના છેડે વોચમાં હતા તે દરમ્યાન આ ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવા ઇશારો કરતા ગાડી ચાલકે અને બાજુમાં બેઠેલ એક અન્ય ઇસમએ ગાડી ભગાડી હતી જેથી એલસીબી ની ટીમે પણ તેમનો પીછો કર્યો હતો જોકે આગળ જતાં દાંતીવાડા કેનાલની ડાબી બાજુ જતાં રોડથી આગળ જઈ બોર્ડર વિંગના ક્વાટર આગળ ગાડી મુકી બન્ને જણા ફરાર થઈ ગયા હતા પોલીસે ગાડી માં તપાસ કરતાં દારૂ તેમજ બિયર 706 બોટલો મળી આવી હતી પોલીસે દારૂ ગાડી સહિત ૫,૬૯૮૮૦ નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓ ચેહરસિંહ ચપુસિંહ વાઘેલા રહે.રામનગર દાંતીવાડા અને ગાડી ચાલક ની બાજુમાં બેઠેલ અન્ય ઇસમ. સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારે વરસાદના પગલે સાવચેતીનાં ભાગરૂપે તા.૧૮ મી સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાની તમામ શાળામા શૈક્ષણિક કાર્ય બંધ રાખવા કરાયો આદેશ
રિપોર્ટ-જુનેદ ઈશાકભાઈ પટેલ
ફતેપુરા-દાહોદ
દાહોદ:- રવિવાર – ભારતીય હવામાન વિભાગ દ્વારા...
बीड येथे केलेल्या वक्तव्यामुळे मंत्री सत्तार यांचा राजीनामा घ्या! आदित्य ठाकरे@india report
बीड येथे केलेल्या वक्तव्यामुळे मंत्री सत्तार यांचा राजीनामा घ्या! आदित्य ठाकरे@india report
CM VISITS HENGLEP, INAUGURATES TRANSIT QUARTER AND HENGLEP HIGH SCHOOL
Imphal: Manipur Chief Minister Shri N. Biren Singh visited S. Kholian (Thingkeu...
OMG!!! એક વ્યક્તિના પેટમાંથી નીકળી 63 chmchi - Video
OMG!!! એક વ્યક્તિના પેટમાંથી નીકળી 63 chmchi - Video
ભાભરમાં હાઈવે પર લારી ગલ્લા ચા ની હોટલો સહિત શાકભાજી ની દુકાન નું દબાણ દુર કરાયું
ભાભરમાં હાઈવે પર લારી ગલ્લા ચા ની હોટલો સહિત શાકભાજી ની દુકાન નું દબાણ દુર કરાયું