દાહોદ : દાહોદના ઉકરડી ખાતે તા. ૨૭-૦૨-૨૦૨૪ ના રોજ દિલીપભાઈ રમણભાઈ માવીના કાળીયાવાળા ખેતરમાંથી કોઈ અગમ્ય કારણોસર મૃત હાલતમાં એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) મૃતકની ઉંમર આશરે ૫૫ વર્ષ, પાતળો બાંધો, રંગે શ્યામ વર્ણ તેમજ શરીરે લાલ રંગનું સ્વેટર તથા કાળા રંગનું પેન્ટ પહેરેલું છે. મૃતકના વાલી વારસોને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન, રાબડાળ ખાતે ફોન નંબર ૦૨૬૭૩-૨૪૨૯૦૦ અથવા મો. નંબર ૬૩૫૯૬૨૭૦૭૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર ની યેશા વોરા એ રાષ્ટ્રીય ફેશન શો માં રનર્સ અપ નું ટાઇટલ જીતી નામ રોશન કર્યું
ગ્લેમ્પ અપ ઓફ ફેશન વોક 2022 કે જેનું આયોજન વાત્રિકા રિસોર્ટ અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્તરે થયું...
ओएसडी राजीव दत्ता का किया नागरिक अभिनंदन, जल्द होगा बूंदी की समस्याओं का समधान- राजीव दत्ता
बूंदी। शहर के देवपुरा स्थित आनंदी रिसोर्ट में लोकसभा अध्यक्ष के ओएसडी राजीव दत्ता को दूसरी बार...
MLA Report Card LIVE | Himmat Nagar | kalol | Gujarat Election | Gujarati News
MLA Report Card LIVE | Himmat Nagar | kalol | Gujarat Election | Gujarati News
धूप-धूल और मिट्टी से छीन लिया है चेहरे का निखार, तो इन होममेड Chocolate Face Packs से पाएं ग्लोइंग स्किन
गर्मियों में सिर्फ हमारी सेहत ही नहीं बल्कि त्वचा (Skin Care Tips) को भी देखभाल की जरूरत होती है।...
National Handloom Day: 'वोकल फॉर लोकल देशवासियों को आया पसंद', पीएम मोदी बोले- यह बन गया एक जनआंदोलन
नई दिल्ली, प्रधानमंत्री नरेन्द्र मोदी ने सोमवार को कहा कि कुछ लोग भारत को एक विकसित देश...