અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર, તત્વાવધાન માં યુવા સંગઠન ગુજરાત સ્વાસ્થ્ય આંદોલન અંતર્ગત શેઠ વી.સી. મહેતા વિદ્યાલય - દેરોલ (વાઘેલા) તા. ખેડબ્રહ્મા જિ. સાબરકાંઠા માં ગીતા જયંતી નિમિત્તે વ્યસમુક્તિ કાર્યક્રમ ગાયત્રી પરિવાર ના યુવા સંગઠન ના તાલુકા સંયોજક પ્રદીપ ઋષિ અને યોગેશભાઈ રાવલ દ્વારા તા.૨૩/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે યોજવામાં આવ્યો. સન ૨૦૦૦ માં દેશ જગત ગુરુ બનવાનો હતો ત્યારે વ્યસન નું એક સડ યંત્ર બનાવવામાં આવ્યું જેમાં યુવા પેઢી ને ફસાવવા માં આવે છે સ્ટેટસ ના નામે આધુનિકતા ના નામે સિનેમા અને સોશ્યલ મીડિયા ના માધ્યમ દ્વારા દેશ ના યુવાનો તેમાં ફસાઈ રહ્યા છે. શાળા ના વિદ્યાર્થીઓને પ્રેજેંટેશન એવ વિડીયો ના માધ્યમ થી વ્યસન શું છે ? યુવાનો અને યુવતિઓ બાળકો તેમાં કેવી રીતે ફસાઈ જાય છે ? વ્યસન થી કેવી રીતે બચી શકાય ? વ્યસન થી બચાવી સૃજન માં કેવી રીતે લગાવી શકાય ? આ બધી જ બાબતો ને વિસ્તાર થી સમજાવવા માં આવી વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા વ્યસન થી દૂર રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો. વ્યસમુક્તિ સાહિત્ય નું વિતરણ કરવામાં આવ્યું . વિદ્યાલય ના આચાર્ય અને શિક્ષક ગણ તથા વિદ્યાર્થીઓ નો ખૂબ જ સાથ સહકાર મળ્યો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bisalpur Dam: बीसलपुर बांध का जलस्तर पहुंचा 310 RL मीटर, लगातार हो रही पानी की आवक
जयपुर। बीसलपुर बांध से जुड़ी बड़ी अपडेट सामने आई है। बांध का जलस्तर 310 RL मीटर पहुंचा। सुबह 6 बजे...
চান্দমাৰী আৰক্ষীৰ জালত পিষ্টলসহ যুৱক, ঘটনা সন্দৰ্ভত আটক এজন ঠিকাদাৰো
মহানগৰীত পুনৰ পিষ্টলসহ গ্ৰেপ্তাৰ যুৱক। গুৱাহাটীৰ চান্দমাৰীৰ ভাস্কৰ নগৰৰ পথৰ পৰা পিষ্টলসহ...
स्वतंत्रता दिवस समारोह के मौके पर इस तोप से दी जायेगी सलामी
स्वतंत्रता दिवस समारोह के मौके पर इस तोप से दी जायेगी सलामी #DRDO
ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લા માં મહી નદી ઉપર આવેલો કડાણા ડેમ પ્રવાસીઓમાં એક આગવું સ્થાન.
કડાણા વ્યુ પોઇન્ટ
ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લા માં મહી નદી ઉપર આવેલો કડાણા ડેમ...
સુરત મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ અને પ્લાસ્ટિકના ઉત્પાદન સંદર્ભે ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું
સુરત મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તથા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ...