વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાવલી હાલોલ રોડ પર ભારત પેટ્રોલપમ્પ પાસે આજરોજ બે બાઈક એક બીજા સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતની આ ઘટના માં બન્ને બાઈકોની એકબીજા સાથે ટક્કર એટલી બધી તીવ્ર હતી કે બન્ને બાઇક સવારના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જેમાં અકસ્માતમાં સ્થળ પર જ મરણ જનાર એક મૃતક વાંકાનેરના હોવાનું ઘરેલુ મરી મસાલા વેચતા વેપારી નૈલેશભાઈ ચંદુભાઈ ગામેચી હોવાનું સામે આવ્યું છે તો બીજા મૃતક આણંદ જિલ્લાના ઉમરેઠના રહેવાસી અર્જુનભાઈ ભીખાભાઈ છેે જેમાં બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી હોસ્પિટલ લઇ જવાયા છે જેમાં એક મૃતકની બાઈક પરથી માતાજીનો પ્રસાદ નારિયેળ વગેરે મળી આવતા તેઓ પાવાગઢ દર્શન કરી પરત પોતાના ગામે જતા હોવાની માહિતી મળવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত সন্ধানহীন হোৱা মাইক্ৰফাইনেঞ্চ কোম্পানীৰ বিষয়াই নিজেই আজি সাজিৰ হ'ল মৰাণ আৰক্ষীৰ থানাত
মৰাণত সন্ধানহীন হোৱা মাইক্ৰফাইনেঞ্চ কোম্পানীৰ বিষয়াই নিজেই আজি সাজিৰ হ'ল মৰাণ আৰক্ষীৰ থানাত
বৃহৎ নদীবান্ধৰ বিৰুদ্ধে মৰিগাঁৱত আছুৰ তীব্ৰ প্ৰতিবাদ --
মৰিগাঁৱৰ মাজমজিয়াত সদৌ মৰিগাঁও জিলা ছাত্ৰ সন্থাৰ উত্তাল প্ৰতিবাদ । নামনি সোৱণশিৰি জলবিদ্যুৎ...
जनपद जौनपुर नगर पालिका का दावा 50 में से 35 नाले साफ़ नहीं होगा जलभराव अधिशासी अधिकारी देखें रिपोर्ट में
जनपद जौनपुर नगर पालिका का दावा 50 में से 35 नाले साफ़ नहीं होगा जलभराव अधिशासी अधिकारी
जनपद...