દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દેશના નાગરિકો માટે કરવામાં આવતી તમામ જન કલ્યાણકારી વિકાસકીય કામગીરીનો ચિતાર આપી જન-જન સુધી માહિતી પહોંચાડવા માટે અને તમામ જન કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવા માટે દરેક ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચાડી માહિતી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે હાલોલ તાલુકાના કડાચલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ પરમાર હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડની અધ્યક્ષતા હેઠળ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તેમજ કડાચલા ગામના સપંચ તેમજ સદસ્યો અને ગામના અગ્રણીઓ સહિત ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું જે બાદ કડાચલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત હાલોલ તાલુકા ભાજપા પ્રમુખ પ્રવીણભાઈ પરમાર,તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ સહિત મહાનુભવોના હસ્તે લાભાર્થી ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ સ્થળ પરથી આપી સરકારની તમામ લાભકીય યોજનાઓની માહિતી આપવામાં આવી હતી પ્રસંગે અનેક મહાનુભવો સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পুৰীৰ ৰথ যাত্ৰাৰ সময়ত ১৪ জন আহত, ৮২ জন অজ্ঞান
📌পুৰীৰ ৰথ যাত্ৰাৰ সময়ত ১৪ জন আহত, ৮২ জন অজ্ঞান
📌মঙলবাৰে ভগৱান বালাভদ্ৰৰ তালাদ্বাজ ৰথ টানি যোৱাৰ...
ધાનેરા આપનું આશાબહેનો ને સમર્થન...!
ધાનેરા આપનું આશાબહેનો ને સમર્થન...!
બારડોલી તાલુકાના સરભોણ ગામના રહેવાસી એવા જય દરજીને 2 વર્ષ દરમિયાન રૂા.૪૭૦૦૦ની શિષ્યવૃત્તિની સહાય મળી
બારડોલી તાલુકાના સરભોણ ગામના રહેવાસી એવા જય દરજીને 2 વર્ષ દરમિયાન રૂા.૪૭૦૦૦ની શિષ્યવૃત્તિની સહાય...
જેતપુરના મેળામાં ઘૂસેલા આખલાએ મચાવી ધમાચકડી ; કંઈકને અડફેટે લીધા
જન્માષ્ટમીના તહેવારો હોય હાલ સૌરાષ્ટ્રભરમાં મેળાઓનો માહોલ જામ્યો છે અને જેતપુરમાં પણ લોકમેળો...
संयुक्त निदेशक पशुपालपन विभाग बून्दी के सभागार में 21वीं पशुगणना 2024 अन्तर्गत मनोनित सुपरवाईजरों एवं प्रगणको का एक दिवसीय प्रशिक्षण कार्यक्रम आयोजित
संयुक्त निदेशक पशुपालपन विभाग बून्दी के सभागार में 21वीं पशुगणना 2024 अन्तर्गत मनोनित सुपरवाईजरों...